Tuesday, July 30th, 2019

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રંગારંગ ઉજવણી કરાશે : કલેક્ટર કચેરી ખાતે ઉજવણીના આયોજનની બેઠક યોજાઇ

THIS NEWS IS SPONSORE BY –– RAHUL MOTORS ( HONDA )  ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ ખાતે આગામી તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને ઉજવણીના આયોજનની એક બેઠક જિલ્લા – તાલુકાના અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી. જેમાં સ્ટેજ વ્યવસ્થા, જનમેદની માટેની બેઠક વ્યવસ્થા, કાયદો અને સાંસ્કૃત્તિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓના સુચારૂં કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ વિવિધ કામગીરીઓ માટે અધિકારી કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમમાં લાર્ભાથીઓને લાભોના વિતરણ સાથેRead More


દાહોદ તાલુકાના સરહદી સાલાપાડા ગામના વનવિસ્તારનો ચેકડેમ આસપાસના ગામો માટે આશિર્વાદ સમાન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS ( HONDA )  દાહોદ જિલ્લામાં વનવિભાગની સરાહનીય કામગીરી ગ્રામજનો સહિત વન્યજીવોને પાણીની બારેમાસ ઉપલબ્ધિ પ્રકૃત્તિપ્રેમી પ્રવાસીઓ માટે એક નવું ‘ડેસ્ટીનેશન’  સાફલ્ય ગાથા – મહેન્દ્ર પરમાર દાહોદ તાલુકાના સરહદી ગામ સાલાપાડા ગામના વન વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેકડેમની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. દાહોદ તાલુકાના સાલાપાડા, આમલીપાણી સહિત મધ્યપ્રદેશના દિમારા ગામની પાણીની સમસ્યા હલ થઇ છે. જમીનનું ધોવાણ અટકયું છે સાથે પાણીના તળ ઉંચા આવ્યા હોવાથી આ વિસ્તારનાં મુખ્ય વ્યવસાય ખેતીને ખૂબ મોટો લાભ થયો છે. આ ઉપરાંત અહીંના વન વિસ્તારમાં વસતા ઝરખ,Read More