Saturday, July 27th, 2019

 

દાહોદના લીમખેડામાં ભાજપનો કાર્યકર્તા વંદન સમારોહ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના લીમખેડા ગામે દુધિયા રોડ ઉપર આવે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને 2019 પછી પ્રથમવાર કાર્યકર્તા વંદન સમારોહ કાર્યક્રમ યોજાયો. દાહોદ જિલ્લાના લીમખેડામાં ખાતે આ કાર્યક્રમ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુ વાઘણી સમારંભના અધ્યક્ષ હતા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ મુખ્ય મહેમાન હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી અમિત ઠાકર, આદિજાતિ મંત્રી ગુજરાત ગણપત વસાવા અને પશુપાલન મંત્રી બચુ ખાબડ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરએRead More


દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે હરિયાળી એક સંકલ્પ અને ૭૦માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે ૧૦૦ જેટલા વૃક્ષોના રોપાઓનું ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજમાં આજે તા.૨૭/૦૭/૨૦૧૯ ને શનિવાર ના રોજ “હરિયાળી એક સંકલ્પ” અને “70 માં વન મહોત્સવ” ની ઉજવણી નિમિત્તે દાહોદના NSS એકમ અને રેડિયો અવાજ દાહોદ 90.8 FM ના આર.જે. હર્ષ ભટારીયા ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિદ્યાર્થીઓને હર્ષ ભટારીયા, સાયન્સ કોલેજના અચાર્ય ડો એચ.આર. ડાભી અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. એસ.એ. પટેલ દ્વારા જીવનમાં વૃક્ષોનું મહત્વ અને તે વૃક્ષોનુ જતન કેવી રીતે કરવુંRead More