Sunday, July 21st, 2019

 

નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ભારત સરકાર અને યુનાઈટેડ નેશન ડેવલ્પમેન્ટ પ્રોગ્રામનાં સંયુક્ત ઉપક્રમે ૨૯ જુલાઇએ યુવા સંસદ યોજાશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે યુવા છાત્રોને માર્ગદર્શન આપ્યું નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન-ભારત સરકાર, જીલ્લાના યુવાઓ સાથે સંકળાઈને અનેક પ્રવૃત્તિઓ હાથધરી યુવાઓના વ્યક્તિત્વવિકાસ, સમાજઘડતર અને રાષ્ટ્રવિકાસની પ્રવુતિઓમાં સહભાગી બની રહયુ છે. એજ ક્રમમાં સંગઠનનાં દાહોદ કેન્દ્ર દ્વારા આ વર્ષે જીલ્લા યુવા સાંસદ નો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ થી ૨૯ વર્ષ સુધીના NYKS અથવા NSS થી જોડાયેલા ૯૬ યુવક-યુવતીઓ દ્વારા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. છેલ્લા પસંદગી કરેલ ભાગ લેનાર યુવક-યુવતીઓ ને વિષયની વધુ સમજ આપવા માટે જીલ્લા વિકાસ અધિકારી આર.કે.Read More


દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયલી ફરિયાદ અને સંકલનની બેઠક : કલેક્ટર દ્વારા સરકારી કચેરીઓની કામગીરીની સમીક્ષા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  જનહિતના પ્રશ્નો ઉકેલવામાં અધિકારીઓ તત્પરતા દાખવી કામ કરે – કલેક્ટર શ્રી વિજય ખરાડી  કલેક્ટર કચેરી ખાતે આજે યોજયેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉપસ્થિતિ અધિકારીઓને જનહિતના પ્રશ્નો ઉકલેવા તત્પરતા દાખવવા જણાવ્યું હતું. ફરિયાદ અને સંકલનની આજની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જિલ્લાના જે લોકો સરકારની યોજનાના લાભોથી વંચિત છે, એવા લાભાર્થીઓનો અધિકારીઓ સ્વયં સંપર્ક કરી તેને યોજનાકીય લાભો અપાવે તો જનકલ્યાણની ભાવના સાકાર થશે.  તેમણે વધુમાંRead More