Saturday, July 20th, 2019

 

🅱️reaking : દાહોદ અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્કાર કેન્દ્ર દ્વારા એક સંસ્કાર એડવેન્ચર મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરાયું 

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્કાર કેન્દ્ર દ્વારા એડવેન્ચર મોનસૂન ફેસ્ટિવલનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું. અને આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું. સંસ્કાર કેન્દ્ર દ્વારા એડવેન્ચર રાખવાનું કરણ વિશેષ એ જ છે કે આજના જમાનામાં બાળકો અને વાલીઓ ટી.વી અને મોબાઈલમાં લિપ્ત રહે છે. તો તેઓમાં આ એડવેન્ચર પ્રવૃતિઓથી સાહસિક વૃત્તિ વધે, પ્રાકૃતિક આપદામા મદદરૂપ કેવી રીતે થઈ શકે અને પોતે ખાસ તો ફિટRead More


દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને સીંગવડ તાલુકાના મછેલાઇ ગામે રાત્રીસભા યોજાઈ : વિવિધ અધિકારીઓની હાજરીમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને સીંગવડ તાલુકાના મછેલાઇ ગામે રાત્રીસભા યોજવામાં આવી હતી .જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના માર્ગદર્શન સાથે તેમના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. રાત્રીસભાની શરૂઆતમાં ગામમાં અત્યાર સુધી કરવામાં આવેલા વિકાસ કામોની માહિતી આપવામાં આવી હતી. જિલ્લાના ખેતીવાડી અધિકારી, પશુપાલન વિભાગ, સમાજ સુરક્ષા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી વગેરે ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના જેવી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. ત્યાર બાદ ગ્રામજનોએRead More


પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજનામાં પ્રદેશમાં સલાહકાર બોર્ડમાં જવાબદારી આપવા બદલ હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખુબખુબ આભાર માનુ છુ : કલ્પનાબેન દેસાઈ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ભારત દેશના વડાપ્રધાન અને તેમની સરકાર દ્વારા સમગ્ર દેશમાં પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે તેમજ દેશના વિકાસ માટે પ્રધાનમંત્રી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. રાષ્ટ્રીયસ્તરે તેમજ રાજ્યના બધા જ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાના પ્રચાર પ્રસાર થાય અને તે અભિયાનના કાર્યક્રમો બને તેવા શુભાશયથી દાહોદ જિલ્લામાં પણ આ અભિયાનના અમલ માટે દાહોદ જિલ્લાના દાહોદ શહેરના નરેશભાઈ ચાવડાની જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂંક થઇ છે. તો આ સાથે જ દાહોદના કલ્પનાબેન રસિકલાલ દેસાઈની રાજ્યકક્ષા એ ગુજરાત પ્રદેશ મહિલા વિભાગના સલાહકાર બોર્ડમાં સભ્ય તરિકેRead More