Thursday, July 18th, 2019

 

જીલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા યોજાયલા વનમહોત્સવમાં નહેરૂ યુવા કેન્દ્રનાં યુવાઓ પણ સ્વયંસેવક તરીકે જોડાયા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  નહેરુ યુવા કેન્દ્ર સંગઠન – ભારત સરકાર, જીલ્લાના યુવાઓ સાથે સંકળાઈને વિવિધ પ્રવૃત્તિઓ હાથધરી યુવાઓના વ્યક્તિત્વ વિકાસ, સમાજઘડતર અને રાષ્ટ્રવિકાસમાં સહભાગી બની રહયું છે. એજ ક્રમમાં સંગઠનનાં દાહોદ કેન્દ્ર દ્વારા સમર ઇન્ટર્નશીપ કાર્યક્રમ 2.0 નું આયોજન ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી યોજવામાં આવી રહયું છે. દાહોદ જિલ્લામાં હાલમાં ૭૦મો વનમહોત્સવ ઉજવવામાં આવી રહયો છે. જીલ્લા યુવા સંયોજક અજીત જૈને જણાવ્યું કે આ વર્ષે સમર ઇન્ટર્નશીપ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ રાબડાળ ખાતે યોજાવાયેલ વન મહોત્સવમાં એજ ગામના સ્વામી વિવેકાનંદ યુવા મંડળનાRead More


પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનામાં બે હેકટરની જમીન મર્યાદાની શરત દૂર કરવામાં આવી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  જે ખેડૂત પરિવારોએ અગાઉ અરજી ન કરી હોય તેઓ ૩૧ જુલાઇ સુધીમાં અરજી કરી શકશે. ખેડૂત પરિવારની ન્યુનતમ આવક સુનિશ્વિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આ યોજના ની શરતોમાં સુધારો કરી બે હેકટરની જમીન મર્યાદા દૂર કરવામાં આવી છે. જમીન ધારક ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ હજાર રૂપિયાનો લાભ ત્રણ સમાન હપ્તામાં મળવા પાત્ર છે. જેમાં એક ખાતા એટલે કે ૮-અ માં એકથી વધુ ખેડૂત કુટુંબ આવતા હશે તો પણ દરેક કુટુંબRead More