May, 2019

 

🅱reaking Dahod : સુરતની ઘટનાને લઈને સફાળી જાગેલી દાહોદ નગર પાલિકા દ્વારા 5 ટ્યુશન કલાસ અને એક જીમને કરવામાં આવ્યા સીલ

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા દાહોદ શહેરના ફાયર સેફટી વિના ચાલતા ૫ (પાંચ) ટ્યુશન કલાસ તથા સ્ટેશન રોડ પાર આવેલ ગેલેક્ષી જીમને સીલ મારવામાં આવ્યું. ટ્યુશન સંચાલકો તથા જીમના માલિક જ્યાં સુધી ફાયર સેફટી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરાવી તેનું રિજ્યોનાલ ફાયર ઓફિસની કચેરી વડોદરાથી ફાયર ઓફિસરની કચેરી, વડોદરા થી ફાયર NOC મેળવવાનું રહેશે જ્યાં સુધી પોતાની મિલકતમાં જરૂરી ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરાવી ચાલુ કરાવી દે તે બદલની NOC રિજ્યોનાલ ફાયર ઓફિસ ની કચેરી વડોદરાથી મેળવી લેવાની રહેશે. જો તેમ કરવામાં ભૂલ થશે તો ગુજરાતRead More


લોકલાડીલા સાંસદ ને હાર્દિક શુભેચ્છા…

૧૯ – દાહોદ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના અને દાહોદ જિલ્લાના લોકલાડીલા નેતા જશવંતસિંહ ભાભોર ને ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ ખુબ ખુબ શુભેચ્છા… અભિષેક મેડા, પ્રમુખ – દાહોદ નગર પાલિકા, દાહોદ. પ્રશાંત દેસાઈ, ઉપપ્રમુખ – દાહોદ નગર પાલિકા, દાહોદ.


૧૯ – દાહોદ લોકસભામાં જશવંતસિંહ ની ભવ્ય જીત : દેશની સાથે સાથે જીલ્લામાં પણ ભગવો લહેરાયો

 STORY COVERAGE : KEYUR PARMAR    PHOTO BY : PRAVIN PARMAR       THIS NEWS SPONSORED BY : RAHUL HONDA  દાહોદ ઇજનેરી કોલેજ ખાતે પૂર્ણ થઈ મત ગણતરી. આજ વહેલી સવારે તા.૨૩/૦૫ ૨૦૧૯ ગુરુવારના રોજ ૧૯-દાહોદ લોકસભાની ચૂંટણી – ૨૦૧૯ ની મત ગણતરી ની શરૂઆત દાહોદ ની ઇંજિનિયરિંગ કોલેજમાં થઈ હતી . મતગણત્રીની શરૂઆતનિર્ધારિત સમય કરતાં મોડી થઈ બીજે બધે આંઠ વાગ્યાથી ગણતરી ચાલુ થઈ ગઈ હતી પરંતુ ૧૯-દાહોદ લોકસભાની ગણતરી મોડી ચાલુ થઈ હતી. જેના કારણે ટ્રેન્ડ ૦૯:૦૦ વાગ્યાથી શરૂ થયા હતા. ૧૯-દાહોદ લોકસભાની સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી.Read More


રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો રાજયકક્ષાનો 20 દિવસીય સંઘ શિક્ષા વર્ગ દાહોદ ખાતે યોજવામાં આવ્યો

  THIS NEWS SPONSORED BY :  RAHUL HONDA  ભારતના ઉજ્જવળ ભાવિ માટે કાર્યકર્તાઓના નિર્માણના ઉદ્દેશ્ય થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો રાજય કક્ષાનો 20 દિવસીય સંઘ શિક્ષા વર્ગ દાહોદ ખાતે તારીખ 12થી પ્રારંભ થયો છે 1925 થી ચાલતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સવયસેવકો માં રાષ્ટ્રપ્રેમ જાગે અને ભારતના ઉજ્જવળ ભાવિ કાજે નવતર વીચારો મૂર્તિમંત બને તેવા શુભાષય થી શરૂઆત થી જ દર બે વર્ષે વેકેશનના સમયગાળામાં આ પ્રકાર ના પ્રશિક્ષણ વર્ગો યોજાય છે ત્યારે આ વર્ષે દાહોદ ખાતે પ્રથમજ વખત યોજાયેલ રાજય કક્ષના વર્ગમાં ગુજરાતભર માંથી વ્યવસાયી અને સેવાનિવ્રત સ્વયંRead More


લોકસભા ચુંટણીની મત ગણતરી 23 મે ના રોજ યોજાનાર છે ત્યારે આજે દાહોદ જીલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી મતગણતરી બાબતે વિસ્તૃત માહિતી આપી

 THIS NEWS SPONSORED BY : RAHUL HONDA  લોકસભાની ચુંટણીનું મતદાન પુર્ણ થયા બાદ 23 મે ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે 19 દાહોદ લોકસભા બેઠકની મતગણતરી દાહોદ ઈજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે, ત્યારે જીલ્લા કલેક્ટર દ્વારા મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઇજનેરી કોલેજના  પ્રથમ બ્લોકમાં ભોંય તળિયે ૧૨૯ – ફતેપુરા અને ૧૩૦ – ઝાલોદ, જ્યારે પ્રથમ મજલે ૧૩૧ – લીમખેડા અને ૧૩૨ – દાહોદ વિધાનસભાની મતગણતરી થશે. જ્યારે બીજા બ્લોકમાં ભોંય તળિયે ૧૩૩ – ગરબાડા અને ૧૩૪ – દેવગઢ બરીયા અને પ્રથમ મજલે ૧૨૩ – સંતરામપુરની મતગણતરીRead More


પાણીની વિકટ સમસ્યાની સમીક્ષા માટે દાહોદની મુલાકાતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા

દાહોદ જિલ્લામાં પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યા હોઇ દાહોદ જિલ્લામાં ગરીબ ખેડૂતો અને આદિવાસીઓને અંતરિયાળ ગામોમાં ખેતી માટે અને પીવાનું પાણી તેમજ પશુધન માટે ઘાસચારો મળે તે માટે દાહોદના રેટિયા – ડોકી ગામે કૉંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઉપસ્થિત રહી પાણીની સમસ્યાની સ્થિતિ અંગે સમીક્ષા કરી અને લોકોની પરિસ્થિતિ સમજી હવે ત્યારબાદ રાજ્ય સરકારને આ સમસ્યાનો અંત લાવવા કરશે રજુઆત. દાહોદનું આ રેટિયા – ડોકિ ગામ દાહોદ થી 12 કિ.મિ દૂર આવેલ આ ગામમાં લોકોની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. ગ્રામજનોને 3 કી.મી દૂરથી પીવાનું અને વાપરવાનું પાણી બેડાઓ ભરીનેRead More


દાહોદ સ્વામિનારાયણ મંદિર પાસે પ્રવેશ દ્વાર નજીક ઇન્દોર હાઈવે ઉપર અકસ્માતોની વણથંભી વણઝાર, તંત્ર નિંદ્રાધીન : જિલ્લા સમાહર્તા આ બાબતે ત્વરિત એક્શન લે તેવી લોકમાંગ

 THIS EXCLUSIVE NEWS SPONSORED BY : ACTIVA 5G – RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઇન્દોર હાઇવે ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે વારંવાર અકસ્માતોની વણથંભી વણઝાર વરસી રહી છે છેલ્લા એક વર્ષમાં અસંખ્ય અકસ્માતો થઈ ચૂકેલા છે અને ઘણા બધા લોકોનું મૃત્યુ પણ થયા છે. ખરેખર જોવા જઈએ તો R.T.O. ઓફીસ થી જોડાતો આ રોડ R.T.O. ઓફીસ બાજુ થી રોંગ સાઈડે આવતા વાહનો અને ગોધરા તરફ અને દાહોદમાંથી બહાર નીકળીને RTO ઓફીસ તરફ જતા પોતાની ટ્રેકમાં જતા વાહનોને આ અકસ્માત નડે છે. સામેથી રોંગ સાઈડે આવતા ભારે વાહનો,Read More


“માં અમૃતમ કાર્ડ” અને “માં વાત્સલ્ય કાર્ડ” થી પણ ઘૂંટણ અને થાપાના ઓપરેશન થઇ શકશે : ગુજરાત સરકારની અગત્યની જાહેરાત

હવે ઘૂંટણના ઘસારો ધરાવતા દર્દીઓ માટે ખુશીના સમાચાર હવે “માં અમૃતમ”, “માં વાત્સલ્ય કાર્ડ” અને “આયુષ્યમાન કાર્ડ” અંતર્ગત નિઃશુલ્ક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન જેવા ખૂબ સરસ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ઘૂંટણના રિપ્લેસમેન્ટ પ્રોસીજર બાબત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અમૃતમ માં / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે કુલ ૧૮૦૫ પ્રોસીજર માટે વાર્ષિક રૂપિયા ૫ (પાંચ) લાખ સુધીનો કેસલેસ લાભ આપવામાં આવે છે. સદર યોજના હેઠળ રાજ્ય સરકારે “માં” અને “માં વાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થીRead More


મોબાઈલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કરતી દાહોદ ટાઉન પોલીસ

તમે અત્યાર સુધી સાંભયું હશે કે ચેન સ્નેચિંગ થાય, પર્સ સ્નેચિંગ થાય, બેગ સ્નેચિંગ થાય પરંતુ દાહોદમાં થોડા સમયથી મોબાઈલ સ્નેચિંગ ગેંગ સક્રિય થઇ હતી. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ મોબાઈલ ગેંગની એમ.ઓ. એવી હતી કે તેઓ કોઈને પણ તેમનો શિકાર બનાવતા હતા.દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી મોબાઈલ થી વાત કરતા કરતા ચાલતા ફરવા નીકળેલા મહિલા, પુરુષ કે યુવક, અથવા તો બાઇક ઉપર કોઈ પણ જતું હોય તેના ઉપરના ખિસ્સામાં મોબાઈલ હોય તો ગેંગ એ મોબાઈલ ચાલુ બાઇક ઉપર ખેંચી અને લઇને નાસી જતા હતા. એવા અત્યાર સુધીRead More


દાહોદમાં ધામધૂમથી બ્રહ્મ સમાજ દ્વારા કરાઈ પરશુરામ જયંતિની ઉજવણી

 દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે શ્રી પરશુરામજીના જન્મોત્સવ વૈશાખ સુદ ત્રીજ, મંગળવાર તા.૦૭/૦૫/૨૦૧૯ ના રોજ,  પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પુનીત અવસરે ભગવાન શ્રી પરશુરામજીના આશીર્વાદ મેળવવા દાહોદ બ્રાહ્મણ સમાજ દ્વારા રૂદ્રાભિષેક બપોરના ૦૨:૩૦ કલાકે આયોજન કર્યું હતું, જેમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ત્યારબાદ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બપોરના ૦૪:૩૦ કલાકે શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિર, પડાવ થી પ્રારંભ થઈ દાહોદ શહેરના પ્રમુખ માર્ગો પર થઇ મનકામેશ્વર મહાદેવ મંદિર પરત આવી હતી. ત્યાર પછી શોભાયાત્રા પદયાત્રા સમયRead More