Saturday, February 9th, 2019

 

હાર્દિક શ્રદ્ધાંજલિ : આદિવાસીઓના વહાલાં ”દીતા ગુરુજી” નું  ૯૭ વર્ષની જૈફ વયે નિધન

    સ્વ. શ્રી દિતાભાઈ બામણીયાનો જન્મ ગરબાડા તાલુકાના નેલસુર મુકામે તારીખ 30/06/1923 ના રોજ આદિવાસી કુટુંબમાં સ્વ શ્રી ભલાભાઇ હીરાભાઈ બામણીયા ને ત્યાં થયો  હતો . 1934 માં જેસાવાડા ખાતે પ્રારંભિક શિક્ષણ મેળવી વધુ શિક્ષણ મેળવવાનો શ્રીગણેશ કર્યો હતો અને ધોરણ સાતમા સુધી જેસાવાડા ખાતેજ શિક્ષણ મેળવી 1941મા વર્નાકયુલર ફાઈનલ (વ.ફા.) ની પરિક્ષા પાસ કરી હતી . તે જ વર્ષે તારીખ 01/08/1941 ના રોજ માતવા ખાતે ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. 1942 માં પી.ટી.સી. કરવા સારૂં અમદાવાદ ખાતે શ્રી પ્રેમચંદ રાયચંદ પ્રાથમિક શિક્ષકRead More