Sunday, January 20th, 2019

 

પ્રેમમાં નિષ્ફળ યુવકે ઇંસ્ટાગ્રામ પર આપઘાતનો લાઇવ વીડિયો બનાવ્યો

અક્ષિતે આપઘાત પહેલા વોટ્સએપ ઉપર સ્ટેટસ નાખ્યા દાહોદ: દાહોદ શહેરથી 30 કિમી દૂર આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆમાં 25 વર્ષિય અક્ષિત રાઠૌર નામક યુવક મરીમાતા ચૌરાહા ખાતે રાઠૌર બિલ્ડિંગમાં રહેતો હતો. શુક્રવારની રાત્રે અક્ષિતે ઘરના છેલ્લા રૂમમાં આત્મહત્યા કરી હતી. તેણે મોબાઇલમાં સ્યુસાઇડ વીડિયો બનાવ્યા હતા. એક વખત દોરી તૂટી જતાં બીજી વખત ગાળિયો બનાવતો તે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો. વોટ્સએપ સ્ટેટસ જોઇને રાત્રે મિત્રો ઘરે ધસી ગયા 1.અક્ષિતે પોતાના હાથે બ્લેડથી નસ કાપવાનો પ્રયાસ પણ કર્યો હતો. વીડિયોમાં હાથ ઉપર ઇજા જોવાઇ રહી છે. આપઘાત કરતાં પૂર્વે તેણે પોતાના વોટ્સએપ ઉપરRead More