Friday, January 4th, 2019

 

વાવડી ગામે દીપડાના પંજામાંથી પતિને છોડાવવા પત્ની ઝઝૂમી, છતાં બચાવી ન શકી

પાવી જેતપુરના વાવડી ખાતે દીપડાના હુમલા બાદ પાંજરુ મૂકાયું પાવી જેતપુર: દાહોદ બાદ હવે છોટાઉદેપુર જિલ્લામાં દીપડાના હુમલાનો બનાવ બન્યો છે. પાવી જેતપુરના વાવડી ગામે આજે સવારે ખેતરમાં કામ કરતા દંપતી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આધેડનું મોત થયું હતું. માનવભક્ષી બનેલા દીપડાને કારણે પંથકના ખેડૂતોમાં ભય ફેલાઇ ગયો હતો. પતિને બચાવવા માટે દળકીબેન મરણિયાં બની ગયાં 1.પાવીજેતપુરના વાવડી ગામના બલુભાઇ રાઠવા તેમનાં પત્ની સાથે સવારે કપાસના ખેતરમાં ગયા હતા. ત્યાં લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં બાજુના જંગલમાંથી શિકારની શોધમાં નીકળેલો દીપડો આવી ગયો હતો અને ખેતરમાRead More