Friday, December 14th, 2018

 

દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મ સભા અંગે પ્રેસવાર્તા યોજાઈ

      દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ રામ મંદિર નિર્માણ માટે દાહોદમાં વિરાટ ધર્મસભાનું આયોજન તા. ૧૬મી ડિસેમ્બર ૨૦૧૮ રવિવાર રોજ કરવામાં આવેલ છે. આ ધર્મસભા રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બને તે માટે રાખવામાં આવી છે. દાહોદ વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી રમણભાઈ બારીયા, ગોવિંદભાઇ નટ, રાકેશભાઈ મિસ્ત્રી, રાજેશ કાલરા, બન્ટી જૈન અને હુકમચંદ બીલ્લોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રમણભાઈ બારીયા એ રામજન્મ ભૂમિ ઉપર બાબરી કેવી રીતે બની અને આ વિવાદ કેમ થયો તે પ્રેસવાર્તામાં સમજાવ્યું હતું. અને દરેક હિંદુઓને આ ધર્મસભામાંRead More


દાહોદ નગર પાલિકાના વાલ્વમેનો આજથી પાણી ટાંકી પર તાળું મારી હડતાલ ઉપર

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૧૪/૧૨ /૨૦૧૮ શુક્રવારે દાહોદ વોટર સપ્લાયમાં ફરજ બજાવતા વર્ષો જૂના કર્મીઓને કોઈપણ જાતની સુવિધા અપાતી નથી અને તેઓની માંગ માટે તેઓએ કોર્ટ તથા નગર પાલિકાના પ્રમુખ તથા અન્ય – અન્ય જગ્યાએ તેઓ અરજી કરી. આ બાબતે તેઓને કોઈ પણ જાતનું વ્યવસ્થિત જવાબ મળેલ નથી.તેથી તેઓની એવી માંગ છે કે અમારી જે માંગો છે તેને ધ્યાનમાં રાખીને વહેલી તકે એનું સમાધાન લાવો નહી તો અમે ઉગ્ર આંદોલન કરીશું.


દાહોદ LCB પોલીસને છેલ્લા એક વર્ષથી રાયોટિંગ તેમજ ખૂનની કોશિશનો નાસતા-ફરતા વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા

        પોલીસ મહાનિર્દેશક ગુ. રા. ગાંધીનગર તરફથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઇવનું આયોજન કરેલ જે અનુસંધાને પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું ખાસ  ઝુબેશ હાથ ધરી જરૂરી સૂચના અને સીધા માર્ગદર્શન કરેલ જે અનુસંધાને આજરોજ LCB ના અધિકારી તેમજ સ્ટાફના તેમજ SRP ના જવાનો સાથે અસરકારક ના.ફ. આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર અસરકારક કોમ્બિંગ હાથ ધરેલ દરમિયાન લીમડી પો.સ્ટે. ફ.ગુ. રજી. નં. ૨૦/૧૭ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૧૪૩, ૪૧૭, ૧૪૯, ૩૩૨, ૩૩૭, ૪૨૭ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ૩, ૭ આર્મ્સ એક્ટ કલમ ૨૫Read More


પુનર્લગ્ન/ દાહોદમાં વિધવા ભાભી સાથે શારીરિક તકલીફ ધરાવતા દિયરે સંસાર માંડ્યો

નવદાંપત્ય જીવન આરંભ કરતી જોડીને સહુ સ્વજનોએ ઉદારતાથી શુભાશિષ પાઠવ્યા હતા વિધવા ભાભીને પરણેલો દાહોદનો મનન * વિધવા પત્નીના પતિ જીગરને કેન્સરની બીમારી હતી, 9 મહિના પહેલા જ અવસાન થયું * જીગરની યુવાન પત્ની કિંજલની બે દીકરીઓ સાથેની દયનીય હાલત સહુ સ્વજનોને ચિંતા કરાવતી હતી * ડાકોરમાં જીગરના કાકાના દીકરના મનને વિધવા ભાભી કિંજલ સાથે લગ્નગ્રન્થિમાં જોડાયા સચિન દેસાઈ, દાહોદ: દાહોદના માત્ર 31 વર્ષીય યુવાન મનન ભટ્ટે, પોતાના કાકાના સ્વર્ગસ્થ દીકરાની વિધવા પત્ની સાથે સંસાર રચી ઉમદા દ્રષ્ટાંત બેસાડ્યું છે. ગ્રામીણ બેન્કમાંથી નિવૃત્ત જ્યોતિન્દ્રભાઈ ભટ્ટના જ્યોતિષ તરીકે જાણીતા યુવાન પુત્રRead More