Saturday, December 1st, 2018

 

વિશ્વ વિકલાંગ દિનના કાર્યક્રમ અને રેડિયો આવાજ દાહોદ FM 90.8 ના પ્રમોશન માટે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

      રેડિયો અવાજ દાહોદ FM 90.8 આપ જાણો છો તે મુજબ તેની શરૂઆત બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના કેમ્પસમાં થઈ ચુકી છે. રેડિયો અવાજ દાહોદ FM 90.8 નો ઉદ્દેશ સામાજીક નવચેતના તેમજ મનોરંજનનો છે. આ સ્ટેશન ભારત સરકારના કોમ્યુનિટી રેડિયો અંતર્ગત આવતું હોવાથી ભારત સરકારના નિયમ અનુસાર સમાજ ઉપીયોગી કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવનાર છે. આ રેડિયો સ્ટેશનમાં સરકારશ્રીનું કોઈપણ પ્રકારનું અનુદાન મળવા પાત્ર નથી. દાહોદ નગરના નગરજનો સહકાર તેમજ સમાજના સહકારની સાથે મળી આ આ રેડિયો ચલાવવામાં આવનાર છે. આ રેડિયો અવાજ દાહોદ FM 90.8 માં અત્યારે એનાઉન્સર તરીકે નિસર્ગRead More