Friday, November 23rd, 2018

 

વર્ષે 5 લાખનો ખર્ચ છતાં અંધશ્રદ્ધાની આગમાં હોમાતી મહિલાઓ

* દાહોદ જિલ્લામાં ભૂવા-બડવા અને ભગતની સંખ્યા 1108 * વહીવટી તંત્ર ભૂવાઓને વિનંતી કરાય છે લોકોને દવાખાને પણ મોકલો * અંધશ્રદ્ધાના ઉંડા મૂળિયાનો પુરાવો આપતી ટાઢાગોળાની ઘટના * લોકો વિશ્વાસ રાખે છે ત્યારે ભૂવા જ અંધશ્રદ્ધા દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે ઇરફાન મલેક, દાહોદ: દાહોદ જિલ્લાના ટાઢાગોળામાં ડાકણની શંકામાં બે મહિલાઓને નગ્ન કરવા સાથે ઝાડ સાથે બાંધીને ડામ દેવાની ઘટના પાછળ અંધશ્રદ્ધાળુ પરિવાર સાથે મધ્યપ્રદેશનો ભૂવો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ ભુવા-બડવા અને ભગતની સંખ્યા 1108 છે. ત્યારે લોકો વિશ્વાશ રાખતા હોઇ તેમનેRead More