Wednesday, November 21st, 2018

 

સા’બ, ઝાડ ગીર રહા હૈ, સાંભળી જે દિશામાં બચવા દોડ્યા ત્યાં જ પડ્યું ઝાડ, રસ્તા પર લોહીનું ખાબોચિયું…

લોકોને તકલીફ ન પડે અને અકસ્માત ન સર્જાય એ માટે કપાવી રહ્યાં હતા ઝાડ, ઘટના સ્થળે થયું મોત દાહોદઃ દાહોદમાં ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં સૂકાઇ ગયેલા ઝાડ નજીકથી પસાર થઇ રહેલા વીજ વાયરો પર ન પડે તે માટે કાપવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન ઝાડ અધિકારીના માથે પડતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવના પગલે ઉપસ્થિત અધિકારીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. નોંધનીય છે કે અધિકારી ત્રણ મહિના બાદ જ નિવૃત્ત થવાના હતા. રાહદારીઓને તકલીફ ન પડે તે માટે કાપવામાં આવી રહ્યું હતું ઝાડ મંગળવારની સવારે ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં ગંદાRead More