Friday, November 2nd, 2018

 

ધાનપુર તાલુકા પંચાયતનો ગ્રામ સેવક 8000ની લાંચ લેતાં ઝડપાયો

ધાનપુર: ધાનપુર તાલુકા પંચાયત કચેરીમાં ગ્રામ સેવક વર્ગ 3ના કર્મચારી તરીકે ફરજ બજાવતા જેવતાભાઈ હરચંદભાઈ પારગી પ્રધાન મંત્રી આવાસના બીજા હપ્તાના પચાસ પચાસ હજારના બે લાભાર્થીઓને ચૂકવ્યા હતા જેને લાભાર્થીઓના ચાર ચાર હજાર લેખે 8000ની લાંચ લેતા દાહોદ એસીબીએ રંગેહાથ ઝડપાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. એક જાગૃત નાગરિકના ભત્રીજાઓને પ્રધાન મંત્રી આવાસ મંજુર થયા હતા જેમાં એક આવાસના 120000 મંજુર થયા હતા જેમાં આવાસના બીજા હપ્તાના પચાસ પચાસ હજાર જમા થયા હતા અને બીજા હપ્તાની ટકાવારી ચાર ચાર હજારની ગ્રામ સેવકએ માગી હતી. જેની જાગૃત નાગરિકે દાહોદ એસીબીને ફરિયાદRead More


દાહોદમાં નકલી દારૂ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઇ, 100માં બનતી RSની બોટલ હોલસેલમાં 800 અને રીટેલમાં…

ખાતરપુરના મુવાડામાંથી 6.38 લાખના બનાવટી અંગ્રેજી દારૂ સહિત 21,21,060નો મુદ્દામાલ જપ્ત: બેની ધરપકડ +2બીજી સ્લાઈડ્સ જુઓ દારૂની બ્રાન્ડના લેબલ દારૂ બનાવતાં પકડાયેલા બે યુવક – ભંગારમાંથી લાવી બોટલોનો ધોઇને ઉપયોગ કરાતો હતો – 40 લિટર ROના પાણીમાં 1 લિટર ઇથોનોલ આલ્કોહોલ – કલર કોમ્બિનેશન માટે 200 લિ.પાણીમાં 3 ગ્રામ પાઉડર – સ્વાદ માટે માટે સફરજનના જ્યુસનો ઉપયોગ કરાતો સુખસર: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ખાતપુરના મુવાડા ગામે ભાભોર ફળિયામાં રહેતા અલ્પેશ દલસીંગભાઇ વસુનિયા તથા વિરજીભાઇ કોયાભાઇ ડામોર ભેગા મળી બહારથી માણસો લાવી પોતાના રહેણાંક મકાનોમાં તેમજ નજીકમાં રહેતા તેઓના સગા સંબંધીઓનાRead More