Sunday, October 28th, 2018

 

કડીમાં ઘરફોડ ચોરી કરનાર ઝડપાયો

દાહોદ. પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી. મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ. પંચમહાલ રેન્જ ગોધરા, પો.સ.ઇ…. દાહોદ. પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી. મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ. પંચમહાલ રેન્જ ગોધરા, પો.સ.ઇ. એ.એ.ચૌધરી તથા આ.હે.કો. દિનેશભાઇ ગુલાબભાઇ, હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ, કિરણભાઇ મનુભાઇ તથા જશવંતસિંહ સોમસિંહનાઓ સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝુંબેશ જારી રાખતા માહિતી આધારે મહેસાણઆ જીલ્લાનાં કડી પો.સ્ટે.ના ચોરીના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગોવિંદભાઇ દામાભાઇ ઉર્ફે રામાભાઇ વળવાઇ રહે. ફતેપુરા તાલુકાના કુપડા તપાસ કરતા મળી આવતા તેને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. More From Madhya Gujarat


જેતપુરથી પરંપરાગત લોકનૃત્ય સાથે એકતા રથનું સ્વાગત શુભારંભ સાથે પ્રસ્થાન કરાયું

દાહોદ. દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના જેતપુર ગામે એકતા યાત્રાના પ્રથમ દિવસે એકતા રથ યાત્રાનું જેતપુર સરપંચ… દાહોદ. દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના જેતપુર ગામે એકતા યાત્રાના પ્રથમ દિવસે એકતા રથ યાત્રાનું જેતપુર સરપંચ મેનાબેન રામસિંગભાઇ ડામોરે કંકુ, તિલક, આરતી, ફુલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકતા યાત્રા પ્રસ્થાન સમારોહમાં જિલ્લા પંચાયત સદસ્ય અને નિવૃત ડી.આઇ.જી. બી.ડી.વાઘેલાએ રાજય સરકારના નવ ભારત નિર્માણમાં સહિયારા પ્રયાસો કરીએ તેવુ આહવાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય લલિતભાઇ ભુરીયાએ પ્રાસંગોચિત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે સામાજીક કાર્યકર અને ગામડીના સરપંચ સમુભાઇ નિસરતાએ સરદારRead More


દાહોદ . દાહોદ ખાતે છેલ્લા એક સપ્તાહથી ચાલતા શિક્ષાપત્ર રસપાન

દાહોદ . દાહોદ ખાતે છેલ્લા એક સપ્તાહથી ચાલતા શિક્ષાપત્ર રસપાન મહોત્સવનું રવિવારે સમાપન થયું હતું…. દાહોદ . દાહોદ ખાતે છેલ્લા એક સપ્તાહથી ચાલતા શિક્ષાપત્ર રસપાન મહોત્સવનું રવિવારે સમાપન થયું હતું. વૈષ્ણવાચાર્યશ્રી પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી – અમદાવાદવાળા) ની રસાળ શૈલીમાં સરસ મજાના દ્રષ્ટાંતો સાથે વહેતી આ કથાનો સેંકડો વૈષ્ણવોએ લીધો હતો. છેલ્લા દિવસે રવિવાર હોઈ સ્વાભાવિક રીતે આ કથાનું શ્રવણ કરવા ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. વક્તા વૈષ્ણવાચાર્યશ્રી પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી – અમદાવાદવાળા)ની છેલ્લા દિવસે જીવનને ભક્તિ દ્વારા સરળ રીતે જીવવા માટેના માર્ગદર્શનની સાથે સંપ્રદાયનું મહત્વRead More


મોપેડ ઉપર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

દાહોદ શહેર નજીક આવેલા જેકોટ ગામમાં સવારના સમયે એક્ટિવા મોપેડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલાં ખોડવા ગામના… દાહોદ શહેર નજીક આવેલા જેકોટ ગામમાં સવારના સમયે એક્ટિવા મોપેડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલાં ખોડવા ગામના યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. 25 હજાર રૂપિયા ઉપરાંતની 50 બોટલો જપ્ત કરીને પુછપરછ કરતાં આ હેરાફેરીમાં શામેલ શહેરના યુવકનું નામ ખુલ્યું હતું. દાહોદ તાલુકા પોલીસે બંને યુવકો સામે ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દાહોદ તાલુકાના ખોડવા ગામના પટેલ ફળિયામાં રહેતો પ્રકલ્પેશ …અનુ. પાન. નં. 2 More From Madhya Gujarat


દાહોદના હિન્દુ સ્મશાનમાં રવિવારે 5 વ્યક્તિઓની અંત્યેષ્ટિ સંપન્ન થઇ

બે સુહાગન સ્ત્રીઓનો સમાવેશ થતા ડાઘુઓ ભાવુક બન્યાં સામી દિવાળીએ અનેક પરિવારો શોક્ગ્રસ્ત બન્યા More From Madhya Gujarat