Wednesday, October 17th, 2018

 

દાહોદ LCB ની ટીમે અંતરરાજય હથિયારોની હેરાફેરી કરતી ગેંગને હથિયાર સાથે રંગે હાથે ઝડપી પાડી 3ની અટક કરી

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી દેશી હથિયારી ગુનાઓનું પ્રમાણ વધતા દાહોદ જિલ્લા પોલીસે દાહોદ DSP હિતેશ જોઇસર ની સૂચના મુજબ LCB દાહોદ પી.આઈ પૃથ્વીરાજસિંહ એ ટીમ તૈયાર કરી આ અંગે ઊંડી તાપસ કરતા તેઓને બાતમી મળી હતી કે મધ્ય પ્રદેશથી કોઈક ઈસમો દાહોદ સફેદ મોટર સાયકલ લઇ હથિયારો ડિલિવરી કરવા દાહોદ અવવાના છે અને દાહોદનો જ એક ઈસમએ ખરીદી કરવાનો છે. LCB ની ટીમે દાહોદ RTO ચેક પોસ્ટ પહેલા પુંસરી ગામે નાકાબંદી કરી અને એક સફેદ મોટોરસયકલ ઉપર મધ્ય પ્રદેશના ધાર જિલ્લા ના બે ઈસમો આવી અને દાહોદના એક ઈસમનેRead More


દાહોદ જિલ્લાના ખેડૂતો જોગ : દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ અને ડાંગર ખરીદીનો શુભારંભ કરાવતા કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર

    કેન્દ્ર સરકારે દેશના ખેડૂતો સક્ષમ અને મજબૂત બને તે માટે સૌ પ્રથમ ટેકાના ભાવે ઉત્પાદન ખરીદી માટેનું ઐતિહાસિક કદમ ભર્યુ છે : કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લાના ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે જિલ્લાના જુદા જુદા કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મકાઇ અને ડાંગર ખરીદી કરાશે. જિલ્લાના રખડતા પશુઓની સારવાર માટે “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ”નું મંત્રી / મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા ટેકાના ભાવો મુજબ ખેડૂતોએ ઉત્પાદન કરેલ અનાજની ખરીદી કરવાનો દેશમાં સૌRead More