Friday, September 14th, 2018

 

દાહોદ જિલ્લામાં ટાંડા ખાતેથી કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામ સભાઓનો શુભારંભ કરાયો

    THIS NEWS POWERED BY : RAHUL MOTORS દાહોદ જિલ્લામાં રાજ્ય સરકારના નવતર અભિગમના ભાગરૂપે રાત્રિ ગ્રામસભાઓનો શુભારંભ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને દાહોદ તાલુકાના ટાંડા ગામ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. ટાંડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ રાત્રિ ગ્રામ સભાને સંબોધતાં જણાવ્યું હતુ, કે રાજ્ય સરકારનો રાત્રી ગ્રામ સભાનો મૂળભૂત હેતુ એ છે કે છેવાડાના વિસ્તારોમાં વસતા લોકો દિવસ દરમિયાન પોતાની રોજીરોટી માટે ખેતીકામ કે અન્ય રીતે રોકાયેલા હોવાથી રાત્રિ દરમિયાન પોતાના નિવાસ સ્થાને પરત આવતા હોઇ રાત્રિ ગ્રામસભાઓ દરમિયાન તેઓ યોજનાઓથી વાકેફ થાય અનેRead More