Wednesday, September 12th, 2018

 

Mrutyunondh of shri vanybahi chandulal talati at Dahod

મહાત્મા ગાંધી રોડ ઉપર રહેતા શ્રી વિનયભાઈ ચંદુલાલ તલાટી ( ઉંમર 70 ) ગયી કાલે શ્રીજી ચારણ પામ્યા છે. ભગવાન શ્રી વિનયભાઈ ચંદુલાલ તલાટી ની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના આભાર ગોપી શેઠ(યુ.એસ.એ.) & સચિન દેસાઈ(દાહોદ)


દાહોદની જાહેરાતની દુનિયાના બેતાજ બાદશાહ વલીભાઈની ચીર વિદાય : NewsTok24 પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ

પરિવાર     દાહોદની પોતાની એક આગવી ઓળખ તો છે જ. પણ દાહોદ ને જાહેરાતની દુનિયામાં એક આગવી ઓળખ આપનાર દાહોદના એક અવાજના બાદશાહ અને “મેરી આવાઝ સુનો” ના માલિક વલીભાઈએ આપણી વચ્ચેથી આજે ચીર વિદાય લીધી છે. અને દાહોદ નગરે ખરેખર એક જાહેરાતની દુનિયાનો રત્ન ગુમાવ્યો છે. વલીભાઈના મૃત્યુના સમાચાર થી સમગ્ર દાહોદના લોકો શોકમગ્ન બની ગયા હતા. નાના ભૂલકા હોય કે મોટા હોય, વૃદ્ધ હોય કે વડીલો… વલીભાઈ જાહેરાત બોલતા કરતા તેમના વિસ્તારોમાથી નીકળે એટલે સાંભળવા ઘરની બહાર આવી જ જતા. લોકોને તેમના કટાક્ષ કરવાની સ્ટાઇલ ખૂબ ભાવિRead More


MrutyuNondh of ‘Dahod ki Aavaz’ VALIBHAI REDIOWALA

દાહોદમાં છેલ્લા 50 ઉપરાંત વર્ષથી જાહેરાતના ક્ષેત્રે પાયાના પથ્થર ગણાતા વલીભાઈ દલાલનું બુધવારે સાંજે હૃદયરોગના હુમલાને લઈને આકસ્મિક દુ:ખદ અવસાન થયું છે. અગાઉ ઘોડાગાડીમાં અને બાદમાં છેલ્લા એક દાયકાથી રીક્ષામાં માઈક ગોઠવી સવાર-સાંજ બે સમય, જે તે બાબતની જાહેરાત કરવા નીકળતા વલીભાઈ ‘મેરી આવાજ રેડીઓવાલા’ તરીકે દાહોદભરમાં સુખ્યાત હતા. દાહોદના જાણીતા શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર તરફથી તેમને ‘’પ્રતિભા એવોર્ડ’’ પણ એનાયત થયો હતો. *Regards……આભાર….* *Sachin Desai (Dahod)M: 094265 95111Email: sachindahod@gmail.com < sachindahod@gmail.com>*