Monday, September 10th, 2018

 

દાહોદમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉત્સાહ અને ઉમંગભેર પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ઉજવણી થઈ

    THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS સમગ્ર વિશ્વમાં રહેતા શ્રી સ્વેતાંબર મૂર્તિપૂજાક જૈનો દ્વારા પાવન પર્વ પર્યુષણની શરૂઆતથી આરાધનાઓ શરૂ કરવામાં આવી દેવામાં આવી હતી. ત્યારે સમગ્ર પર્વ પર્યુષણનો સૌથી મોટો દિવસ ગણાતો એવો એકમનો દિવસ. જે દિવસે જૈનો 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન કે જેઓએ વિશ્વને જીઓ ઓર જિને દો નો સંદેશ આપ્યો તેવા અહિંસાના પરમ આગ્રહીના જન્મ કલ્યાણકની આજે દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ, સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પહેલા કલ્પસૂત્રના વાંચન પછી સવારે આ કાર્યક્રમમાં લાભ લેવાRead More


બ્રહ્મની પ્રાપ્તિ, ભ્રમની સમાપ્તિ : સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી અભલોડ બ્રાન્ચ દ્વારા બાવકા હોલ ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાયો

    આજ રોજ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદ થી અભલોડ બ્રાન્ચ દ્વારા બાવકા હોલ ખાતે મકાઈની નવાઈના ઉપલક્ષમાં દાહોદના સંયોજક મહાત્મા ભુપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વીશાળ સંખ્યામાં સંતો અને ભક્તોએ હાજરી આપી હતી. પહેલા લોકો ઘણું બધું કાર્ય કરતા અને ઘણી બધી ભ્રમણામાં જીવતા, બલી ચડાવતા, મદિરાનું સેવન કરી અને દરરોજ ઝઘડા કરતા પણ જ્યારથી નિરંકારી બાબાજી એમના જીવન માં પ્રવેસ્યા બ્રહ્મનું જ્ઞાન એમના જીવનમાં આવ્યું ત્યારથી એમણે બધા ભ્રમ – વહેમો અને બદીઓ છોડી સત્સંગ કરાવી સંતોને બોલાવી અને પોતાના ઘરે પાકેલું નવું ધાન ગુરુનાRead More