Sunday, September 9th, 2018

 

દાહોદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત શ્રી તરુણસાગર મુનિની સર્વ ધર્મ પ્રાર્થના સભા યોજાઈ

  THIS NEWS POWERED BY: RAHUL MOTERS દાહોદના ઔડિટોરિયમમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત શ્રી તરુણસાગર મુનિ ની સર્વ ધર્મ પ્રાર્થના સભા યોજાઈ રાષ્ટ્રીય સંત નું જેમને બિરુદ મળ્યું છે અને ક્રાંતિકારી સંત તરીકે જેઓ ઓળખાયા તેવા મહાન સંત જેમને જૈન સમાજનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું તેવા પરમ જ્ઞાની અને મહાવીર વાણી ના આગ્રહી સંત કાળ ધર્મ પામતા સમગ્ર જૈન સમાજમાં ગહેરા શોક ની લાગણી વ્યાપી હતી સાથે સાથે ઘણા અજૈન આરાધકો પણ શોકમગ્ન બન્યા હતા. પોતે ધર્મના માર્ગ ઉપર ચાલવું કદાચ હજી સહેલું ગણાય, પણ ધર્મનું પાલન કરી અને તેનું લાખોRead More