Monday, September 3rd, 2018

 

દાહોદ જિલ્લામાં ગોકુલઅષ્ટમી (જન્માષ્ટમી) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

      THIS NEWS POWERED BY : RAHUL MOTORS દાહોદ જિલ્લા દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોદી રોડ ખાતે ગોકુલઅષ્ટમી મહોત્સવ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ યોજયો હતો જેનું આયોજન લખનભાઈ રાજગોર દ્વારા કરવામાં આવ્યું. આ મટકી ફોડના કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. મટકી ફોડનો આ કાર્યક્રમ બહુ ધૂમધામથી ઉજવાયો હતો આ ઉપરાંત દાહોદ શહેરના દેસાઈવાડા સ્થિત આવેલ વૈષ્ણવ હવેલી ખાતે વહેલી સવારથી જ દર્શન રાખવામાં આવ્યા હતા ત્યાં વૈષ્ણવોની ભીડ ઉમટી હતી અને મોડી રાત્રે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી.Read More


🅱reaking : દાહોદ ડાઉન લાઇન ઉપર પ્રેમી પંખીડાએ હઝરત નિઝમમુદ્દીન ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

    THIS NEWS POWERED BY : RAHUL MOTORSઆજે સવારની ઘટના દાહોદ ડાઉન લાઇન 540/18 ઉપર સવારે 22413 મડગાંવ – હઝરત નિઝમમુદ્દીન એક્સપ્રેસ ટ્રેન દિલ્હી તરફ જતી હતી તે સમય એક પ્રેમી યુગલ ટ્રેનના નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ બાબતની જાણ ટ્રેનના ડ્રાઇવરે દાહોદ સ્ટેશને જાણ કરી હતી. ગુજરાત રેલવે પોલીસે બોડી ને કલેક્ટ કરી પંચકયાસ કરી ને પી.એમ માટે મોકલી હતી. આ બંને પ્રેમી પંખીડા ક્યાંના છે તેની તપાસ પોલીસ એક માત્ર મોબાઈલના આધારે કરી રહી છે