Saturday, September 1st, 2018

 

દાહોદની પોસ્ટ ઓફિસમાં આજથી પોસ્ટ બેંકિગ સેવાનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર

    ગ્રામીણ ડાક સેવક અને પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને આ સેવાઓ ઘર આંગણા સુધી પ્રદાન કરશે. દાહોદ જિલ્લામાં મુખ્ય શાખા સહિત દેવગઢબારીયા, અંતેલા, મોટી ખજુરી અને રૂવાબારી ખાતે એકસેસ પોઇન્ટ સાથે હાલ કાર્યરત કરવામાં આવેલ છે. દાહોદ જિલ્લામાં ખૂબ ઝડપથી શહેરો અને મોટા ગામોમાં પણ આ સેવાઓ શરૂ કરાશે. : કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર ગ્રામિણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડિજીટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા, પોષ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા ઇન્ડિયા પોષ્ટ પેમેન્ટસ બેંક (IPPB)ની શરૂઆત કરી રહ્યું છે. દરેક નાગરિકને આર્થિક રીતેRead More


રોટરી ક્લબ ઓફ દાહોદ અને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દાહોદ ના સૌજન્યથી અંધજન વિદ્યાલયમાં રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આવેલ અંધજન વિદ્યાલય ખાતે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ તથા રોટરી ક્લબ દાહોદના પ્રમુખ રોટે. છોટુભાઈ, મંત્રી રમેશભાઈ જોષી તથા રોટરી ક્લબ ઓફ દાહોદ ના તમામ સદસ્યો ના સહયોગ થી રક્ષાબંધનના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ સાથે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દાહોદના પ્રમુખ ઈકબાલભાઈ બુઢા, મંત્રી અલીઅસગર ચુનાવાલા, મહામંત્રી શાબિરભાઈ નગદીવાલા તથા તમામ સદસ્યો હજાર રહ્યા હતા અને અંધજન વિદ્યાલયના બાળકોને રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવવામાં આવી હતી. આ બાળકોને દિવ્યપ્રભા બેન જોશી ભારતીબેન જાની રેખાબેન સોની એ બહેન બનીRead More