Wednesday, August 1st, 2018

 

દાહોદ જિલ્લામાં મહિલા સશક્તિ પખવાડિયાનો મહિલા સુરક્ષા દિવસની ઉજવણી સાથે પ્રારંભ અને તે સંદર્ભે યોજાયેલ રેલીનું પ્રસ્થાન કરાવતા જિલ્લા પોલિસ અધિક્ષક હિતેશ જોયશર

        રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી તા.૦૧/૦૮/૨૦૧૮ થી તા.૧૪/૦૮/૨૦૧૮ સુધી કુલ ૧૪ દિવસ વિવિધ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. તદ્નુસાર દાહોદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલિસ વિભાગ દ્વારા મહિલા સશક્તિ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી સાથે કરવામાં આવ્યો હતો. મહિલા સુરક્ષા દિવસની ઉજવણી સંદર્ભે દાહોદ તાલુકા પ્રાથમિક શાળા ખાતેથી યોજાયેલ રેલીનું પ્રસ્થાન નવા આવેલા જિલ્લા પોલિસ અધિક્ષક હિતેશ જોયશર, તત્કાલિન નગરપાલિકા પ્રમુખ સુશ્રી સંયુક્તાબેન મોદી, મહિલા PSI કોમલ વ્યાસ, લીમખેડા મહિલા PSI ડો. કાનન દેસાઇ, રીઝર્વ સબRead More


દાહોદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ત્રિદિવસીય કલા મહાકુંભને ખુલ્લા મુક્તા નવનિયુક્ત નગર સેવા સદન પ્રમુખ અભિષેક મેડા

    રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ કલા મહાકુંભ થકી લુપ્ત થતી આપણી આગવી સંસ્કૃતિને જાળવવા સાથે ગરીબ આદિવાસી બાળકોને શક્તિઓને બહાર લાવવાનું મંચ મળી રહેશે. : દાહોદ નગર સેવા સદન પ્રમુખ અભિષેક મેડા ગુજરાત, ગાંધીનગર રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા કક્ષાનો ત્રિદિવસીય કલા મહાકુંભ નગર સેવા સદનના નવનિયુક્ત પ્રમુખ અભિષેક મેડાના અધ્યક્ષસ્થાને નગર સેવા સદનના પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર, દાહોદ ખાતે યોજાયો હતો. જિલ્લા કક્ષાના કલા મહાકુંભને દિપપ્રાગટ્ય સાથે ખુલ્લો મુકતા અને ભાગ લેતાRead More