Wednesday, July 11th, 2018

 

દાહોદની ફળફળાદી માર્કેટની પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડાના વરદ્દ હસ્તે ઉદ્ઘાટન થયું

      દાહોદ જિલ્લાની ફળફળાદીની મુખ્ય માર્કેટ દાહોદના ગરબાડા ચોકડી ખાતે આવેલ છે. આ જે માર્કેટ છે તે દાહોદ જિલ્લાનું સૌથી મોટું અને વિશાળ માર્કેટ હોઈ અને ગામની બહારના વિસ્તારમાં હોઈ દાહોદના ફ્રુટ માર્કેટમાં નાની-મોટી ચોરી થતી હોવાથી અને આસપાસના વિસ્તારોમાં વેપારીઓ રૂપિયા લઇ અવર જવર કરતા હોઈ અને તેઓ ભૂતકાળમાં લૂંટનો ભોગ બનતા આ બાબતે વેપારી મંડળ અને ફ્રૂટ માર્કેટના વેપારીઓ દ્વારા APMC ચેરમેનને રજૂઆતો કરતા તેઓએ જિલ્લા પોલીસ તંત્ર સાથે ચર્ચા કરી અને ચોકી માટે જગ્યાની ફાળવણી થતા દાહોદ જિલ્લાના પોલીસ વડા પ્રેમ વીર સિંહએ આ ચોકીRead More


દાહોદ જિલ્લા પંચાયત પરિવાર કલ્યાણ અને આરોગ્ય વિભાગ દ્વારા આજે વિશ્વ વસ્તી દિવસ નિમિતે એક વિશાળ રેલીનું આયોજન કરાયું 

વિશ્વમાં જયારે ચોમેરે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેનાથી પર્યાવરણને ખુબ મોટું નુકશાન થઈ રહ્યું છે અને કુદરતી સંપતી ઓનો નાશ થવાનું શરુ થઇ ગયું છે એવા સમય સમગ્ર વિશ્વમાં આ બાબતને લઇ અને ચિંતાનું મોજું ફરી વળેલું છે જેના ધ્યાને લઇ આજે 11 જુલાઈ ના રોજ સમગ્ર વિશ્વ આજે  “વિશ્વ વસ્તી દિવસ” ની ઉજવણી કરી રહ્યું છે. તેની સાથે સાથે ભારત માં પણ આ દિવસને ખુબ બહોળા પ્રમાણમાં જનજાગૃતિ લાવવા આ દિનની ઉજવણી કરવાં આવી રહી છે. એક તરફ વિશ્વમાં વસ્તીનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે અને ભારતRead More