Tuesday, July 10th, 2018

 

દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે સ્માર્ટ સિટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ

    દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટેની બોર્ડ બેઠક સ્માર્ટ સિટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટરશ્રી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં  યોજાઇ હતી. આ બેઠકમાં શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટેની કામગીરી પુરવેગે આગળ વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૬ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ૧૭ કરોડ રૂપિયા મળીને કુલ ૩૩ કરોડ રૂપિયાની થોડા સમય પહેલાં જ ફાળવણી કરવામાં આવી છે. આ સાથે ટાટા કન્સલટન્સી અને PWC સાથે એગ્રીમેન્ટ થઇ ચુક્યો છે. મંગળવારે આયોજિત બોર્ડ મીટીંગમાં સ્માર્ટસિટી અંતર્ગત મંજુર થયેલા તમામ પ્રોજેક્ટરની ડિટેઇલ પ્રોજેક્ટર રિપોર્ટ (DPR) એક જ માસમાં બનાવી દેવાની કંપનીને સુચનાRead More