Monday, July 9th, 2018

 

દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના 500 લોકોએ એક સાથે 1200 વૃક્ષો વાવીને કર્યું વૃક્ષારોપણ

  THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દાહોદ સ્થિત પશ્ચિમ રેલ્વે ડિપાર્ટમેન્ટ, ગુજરાત વન વિભાગ, દાહોદ ખાતે કડાણા પાઈપ લાઈનનું કામ કરતી એલ એન્ડ ટી કંપની તથા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષા – રોપણ કાર્યક્રમમાં દાહોદ રોટરેક્ટ ક્લબ, અનેક શાળા – મહાશાળાઓના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ સહિત શહેરની અનેક એન.જી.ઓ. જોડાઈ હતી. રેલ્વે પ્રીમાઈસીસમાં આવેલ વિશાળ મેદાનમાં સેંકડો પ્રકૃતિપ્રેમીઓના જથ્થા દ્વારા રવિવારે સવારે આશરે ૧૨૦૦ જેટલું વૃક્ષારોપણ સંપન્ન કરી દાહોદના ઈતિહાસના સૌથી મોટાRead More