Wednesday, July 4th, 2018

 

દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : દાહોદ સહિત લીમખેડા, પીપલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી અને ધાનપુરમાં પણ વરસાદ વરસ્યો

    વાતાવરણમાં થઈ ઠંડક, અસહ્ય ગરમીથી લોકોને મળ્યો છુટકારો, દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા દાહોદ સહિત લીમખેડા, પીપલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી અને ધાનપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. દાહોદમાં બીજા રાઉન્ડમાં મેઘરાજાની પધરામણી થઈ, સવારથી જ વરસાદ વરસતા દાહોદમાં ઘટાદાર વાદળ છવાયા, દાહોદના નિચાણ વાળા વિસ્તારો ભરાયા પાણી, એક જ વરસાદમાં ગટરો ચોકપ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં નગર પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની ખુલી પોલ, દાહોદ સ્ટેશન રોડ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમય થી મુખ્ય માર્ગ પર ભરાય છે પાણી, પાલિકાનીRead More