Monday, July 2nd, 2018

 

દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ૫૯૨ લાભાર્થીઓને ₹.૫,૬૪,૯૯,૦૦૦/- જેટલી માતબર રકમની લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

  આદિવાસી સમાજના સર્વાંગી વિકાસનો સંકલ્પ સરકારે કર્યો છે : મંત્રી જશવંતસિંહ ભાભોરદાહોદ જિલ્લાના વિકાસની ખુટતી સુવિધાઓને પરિપૂર્ણ કરાશે. : પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા આદિવાસી સમાજની પ્રગતિ હેતુ સરકાર પાયાના ક્ષેત્રમાં નકકર કામગીરી કરી રહી છે : મંત્રી બચુભાઇ ખાબડ THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA ૪૮૬ લાભાર્થીઓને જુદીજુદી યોજનાની લોન સહાય. ૧૦૦ લાભાર્થીઓને વન અધિકાર હેઠળ માપણી સીટ. બારીયા વન વિભાગના ૮૦ રોજગારોને તફાવતના ચેકોનું વિતરણ. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના તેજસ્વી વિધાર્થીઓનું અભિવાદન ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજયકક્ષાના મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે, આદિવાસી સમાજના સર્વાંગીRead More