June, 2018

 

હોલી જોલી ગૃપ દ્વારા આવતી કાલે સવારમાં હેપ્પી સ્ટ્રીટનું આયોજન

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ સ્થિત વિશ્રામ ગૃહ વાળા રસ્તા ઉપર હોલી જોલી ગૃપ દ્વારા દાહોદ નગર પાલિકાના સહયોગથી આવતી કાલે તા.૧૭/૦૬/૨૦૧૮ રવિવારના સવારના ૦૬:૦૦ કલાક થી ૦૮:૦૦ કલાક સુધી હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું. હેપ્પી સ્ટ્રીટ માં નાના બાળકો થઈ લઈને મોટેરાઓ સુધીના આનો લાભ કે તેવી સૌ નગરજનો ને વિનંતી.  


દાહોદમાં “હિન્દુ હી આગે” દ્વારા કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થતા હુમલા અને પથ્થરમારા મામલે કલેકટરને આવેદન સોંપાયું

    રમઝાન શરૂ થયા અને સરકાર દ્વારા આ દરમિયાન સીઝ ફાયરનો હુકમ આપવામાં આવ્યો, જેના પરિણામ સ્વરૂપ દરરોજ દિવસમાં વારંવાર સેના ઉપર આતંકવાદી હુમલા થઇ રહ્યા છે અને વારંવાર સ્થાનિકો દ્વારા તેમના ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે જેનાથી ત્યાં ફરજ બજાવતા સેનાના જવાનો શહીદ થઈ રહ્યા છે. આ પ્રકારની ઘટનાથી જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ વધુ બગડી રહી છે તો આ વિષયના અનુસંધાનમાં દાહોદના હિન્દુ હી આગે ના સંગઠનના કાર્યકર્તાઓની માંગણી છે કે આપણા દેશના સૈનિકોના હાથ જે સીઝ ફાયરના નામે બાંધી દેવામાં આવ્યા છે તે ખુલ્લા કરવામાં આવે અને સૈનિકોનેRead More


દાહોદ કસ્બામાં ભાઈએ જ ભાઈની કરી હત્યા : 35 વર્ષીય યુવકની હત્યાથી સમગ્ર પંથકમાં સનસનાટી

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં આજ રોજ સાંજના 05:00 કલાકે યસ માર્કેટ પાસે આવેલ દુકાનમાં અંદર જવાની બાબતે અને  માલસામાન ખસેડવા અંગે કહેવામાં આવતા બે કાકા – કાકાના છોકરાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીમાં  અથડામણ અને મારામારી થઈ ગઈ. જેમાં એક ભાઈએ બીજા ભાઈને ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. મરનાર ભાઈનું નામ ઇદબાર ગુલ હજરત ગુલ પઠાણ ઉંમર 35 વર્ષ  છે, અને હત્યા કરનારનું નામ ઈમ્તિયાઝ ગુલ પઠાણ છે. આ યુવકની હત્યાથી સમગ્ર કસ્બામાં સોપો પડી ગયો છે. અને જેવીRead More


ગુજરાત વન વિભાગના ગીર ફાઉન્ડેશન દ્વારા વલચર્સ સેન્સસ ૨૦૧૮ મુજબ દાહોદ જિલ્લામાં ગણતરી રામપુરા ઘાસ બીડ ખાતે થઈ શરૂ કરવામાં આવી

    THIS MEWS IS SPONSORED BY: RAHUL HONDA ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તે ચિંતાનો વિષય છે. આજથી બે દિવસ માટે સમગ્ર રાજ્યમાં ગીધની ગણતરી કરવામાં આવશે, જેમાં રાજ્યના વનવિભાગ ના અધિકારી તેમજ અભ્યારણના અધિકારી આ ગણતરીમાં જોડાશે. ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તે ચિંતાનો વિષય છે. સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કાઠિયાવાડમાં સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી જિલ્લો, દક્ષિણ ગુજરાતમાં સુરત અને ડાંગમાં અને મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારોમાં જોવા મળતું આ પક્ષી ગીધ હવે એકદમ ઓછી સંખ્યામાં થઇRead More


દાહોદ કતવારા પોલીસે કતલખાને લઇ જવાતા 13 ગૌવંશ ગૌરક્ષકોની બાતમીના આધારે બચાવ્યા

EDITORIAL DESK – DAHOD     THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA ગૌ રક્ષા દળ દાહોદની બાતમીના આધારે દાહોદ તાલુકાના કતવારા પોલીસ સ્ટેશનના વડબાર ગામથી એક બોલેરો પિકઅપ ગાડીમાં ગાયો ભરીને દાહોદ કસ્બામાં કતલખાને જવાની છે તે બાતમીના આધારે કતવાર પોલીસ સ્ટેશનના  P.S.I.એસ.જે.રાઠોડ તથા તેમના પોલીસ સ્ટાફ સાથે રાખીને વડબારા ગામ પાસે એક બોલેરો ગાડી GJ – 20 V – 5167 નંબરની પકડીને તેમાં તપાસ કરતા ૦૮ મોટી ગયો, ૦૩ વાછરડી, ૦૨ વાછરડા કુલ ૧૩ ગૌ વંશને બોલેરો પિકઅપ ગાડીમાં ઘાસ-ચારા પાણી વગર ક્રૂરતા થી બાંધીને દાહોદ કસ્બામાં કતલRead More


દાહોદ નગર પાલિકાના પ્રમુખ તરીકે અભિષેક મેડા અને ઉપપ્રમુખ તરીકે પ્રશાંત દેસાઈની વરણી થઈ

    THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના લોકોની આતુરતાનો અંત. આજ રોજ તા.૦૮/૦૬/૨૦૧૮ શુક્રવારે દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. દાહોદ જિલ્લા ભાજપ મોવડી મંડળના આદેશ અનુસાર આ બંને પદની વરણી કરવામાં આવી. દાહોદ નગર પાલિકાના પ્રમુખ તરીકે અભિષેક મેડા અને ઉપપ્રમુખ તરીકે પ્રશાંત દેસાઈની જાહેરાત થતા લોકોની આતુરતાનો અંત આવ્યો અને ભાજપ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સમર્થકોએ દાહોદ નગર પાલિકા થી દાહોદ શહેરના રાજમાર્ગો ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે ઝુલુસ કાઢ્યું હતું.


ગાંધીનગરની વિજિલન્સની ટીમે દાહોદના ડુંગરા ગામે રેઇડ કરી ₹.૧૪,૦૦,૦૦૦/- નો વિદેશી દારૂ મુદ્દામાલ ઝડપ્યો

      THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA દાહોદ તાલુકાના ડુંગરા ગામે એક રહેણાંક મકાનની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં આજે વહેલી સવારે ગાંધીનગરની વિજિલન્સની ટીમને મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ક્રિષ્યન તથા સ્ટાફ દ્વારા પ્રોહી રેડ કરતાં ૩૭૭૫ વિદેશી દારૂ તથા બીયરની બોટલ કિંમત ₹૪,૪૭,૬૮૦/- ની કિંમતના જથ્થા સાથે ૧૧ મોટરસાયકલ અને એક ફોર વીલર ગાડી સાથે કુલ ₹ ૧૪,૪૬,૫૮૦/- ના મુદ્દામાલ સાથે ચાર વ્યક્તિઓની અટક કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉપરોક્ત બનાવમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના ડુંગરાRead More


દાહોદ APMC માં ફરી એક વખત ભગવો લહેરાયો

    THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA આજ રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે APMC માં ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. દાહોદ APMC ની ચૂંટણી એપ્રિલ માસમાં થઈ હતી જે પૈકી તા.૦૨/૦૬૦૨૦૧૮ શનિવારના રોજ આજે સવારે ૧૦:૦૦ કલાકે APMC ખાતે ચેરમેન, વાઇસ ચેરમેનની સર્વાનુમતે વર્ણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં આ નિમણૂક ભારતીય જનતા પાર્ટી ના મોવડી મંડળ દ્વારા કરવામાં આવી હતી. APMC ના તમામ સભ્યોએ મોવડીના નિર્ણય ને સ્વીકાર્યો હતો અને દાહોદ એગ્રિકલચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં ચેરમેન તરીકે કનૈયાલાલ કિશોરી અને વાઇસ ચેરમેન તરીકેRead More