Thursday, June 28th, 2018

 

છત્રાલમાં થયેલ હિન્દૂ યુવકની હત્યા મામલે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) એ દાહોદ કલેકટરને આપ્યું આવેદન

  THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં અશોકભાઈ પટેલ નામના હિન્દૂ યુવાનનું કલ્લુમિયા નામના મુસ્લિમ યુવાન દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા મામલે આજ રોજ તા.૨૮/૦૬/૨૦૧૮ ગુરુવારે જિલ્લા સેવા સદન દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) ના કાર્યકર્તાઓ દ્વારા આ બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આજ રોજ તા.૨૮/૦૬/૨૦૧૮ ગુરુવારે આ ઘટનાને ત્રણ દિવસ વીતવા આવ્યા પરંતુ આજ દિન સુધી હત્યારાને પકડવા માટે કોઈ પણ પ્રકારની તજવીજ હાથ ધરાઈ નથી. માટે જ આંતરરાષ્ટ્રિય હિન્દૂ પરિષદ (AHP) દ્વારા છાત્રાલ ગામના અશોકભાઈ પટેલના હત્યારાઓને પકડવા માટેRead More