Tuesday, May 15th, 2018

 

R R Cell ગોધરાના psi એ.એસ.ચૌધરી અને ટીમે ₹14લાખની 500 અને 1000ની જૂની નોટો ઝડપી ત્રણ ની અટક કરી

દાહોદના તાલુકા પંચાયત પાસે મોડી સાંજે ગોધરા R.R.Cell ના Psi એ.એસ.ચૌધરી અને ટીમને માહિતી મળી હતી કે અમુક ઈસમો ₹500 અને ₹1000 ની જૂની બંદ થયેલ નોટો બદલવા ગરબાડા થી દાહોદ આવે છે જે બાતમીના આધારે વોચ ગોઠવી અને રાહ જોતા હતા તેવામાં ત્રણ ઈસમો સ્કૂટર ઉપર આવતા તેઓ પોલીસ ની હીંચલ જોઈ ઘભરાઇજતા પોલીસે ચક કર્યું તો તેમની પાસેથી 14લાખ ની જૂની નોટો નીકળી હતી. પોલીસે આ નોટો એક સ્કૂટર અને ત્રણ મોબાઈલ કબ્જે લઈ આ મામલે ગોધરા R R Cellના PSI નવલસિંહ ભાભોર, હેમંત ગોહિલ અને રમેશ પરમારRead More


પદ્મભૂષણ વિભૂષિત જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ વિષય :- મારી સમસ્યા

  જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબવિષય :- મારી સમસ્યા : This News Is SPONSERED BY  RAHUL MOTORS દાહોદ ની ધન્યધારા ઉપર પરમ પૂજ્ય રાજપ્રતિબોધક આચાર્ય દેવ શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે ” મારી સમસ્યા ” વિષય પર પ્રવચન આપતા કહ્યું કે સંસાર માં કોઈ સમસ્યા નું સમાધાન નથી… ૪ સમસ્યા પૂરી થાય ત્યાં બીજી ૩ સમસ્યા ઉભી થાય… આ જગત માં ૪ પ્રકાર ની સમસ્યા છે. મારે તમને એના સમાધાન બતાવવા છે. (૧ ) મારી પાસે જોઈએ એના કરતાં પૈસા ઓછા છે. જીવન માં મારે ખર્ચ ઓછો કરી દેવો છેRead More