Monday, May 14th, 2018

 

પદ્મભૂષણ જૈનાચાર્યા રત્ન સુંદરસુરીશ્વર જી . મ . સાહેબ અર્જુને શ્રી કૃષ્ણને એક જ વાત કરી ” કરિષ્યે વચનં તવ: “

  પદ્મભૂષણ જૈનાચાર્યા રત્ન સુંદરસુરીશ્વર જી . મ . સાહેબ અર્જુને શ્રી કૃષ્ણને એક જ વાત કરી ” કરિષ્યે વચનં તવ: “ This News is SPONSERED By —  RAHUL MOTORS દાહોદ ની ધન્યધારા ઉપર પદ્મભૂષણથી ભૂષિત આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશ્વરજી.મ.સાહેબે અર્જુન ના વિજય નું રહસ્ય એ વિષય પર પ્રવચન આપતા કહ્યું કે પરમાત્મા પાસે થી કઈક મેળવવું છે કે પરમાત્મા ને મેળવવા છે. અર્જુને ખુદ શ્રીકૃષ્ણ ને માંગી લીધા જ્યારે દુર્યોધને શ્રી કૃષ્ણ ની સેના માંગી લીધી..આ સમાચાર જયારે અવસ્થામાં ને મળ્યા ત્યારે દુર્યોધનને એટલું જ કહ્યું અર્જુનેRead More