Sunday, May 13th, 2018

 

દાહોદ શહેરમાં આજે પદ્મવિભૂષણ જૈન આચાર્ય ભગવન શ્રીમદવિજય રત્ન સુંદરસૂરીશ્વરજી મહારાજ નું ધામ ધૂમ થી સામૈયું કરવામાં આવ્યું 

દાહોદ શહેરમાં આજે પદ્મવિભૂષણ જૈન આચાર્ય ભગવન શ્રીમદવિજય રત્ન સુંદરસૂરીશ્વરજી મહારાજ નું ધામ ધૂમ થી સામૈયું કરવામાં આવ્યું This News  is SPONSERED By RAHUL MOTORS – દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે વહેલી સવારે આચાર્ય ભગવંત શ્રીમદવિજય રત્ન સુંદરસૂરીશ્વરજી મહારાજ નું ધામ ધૂમ થી સામૈયું કરવામાં આવ્યું સવારે 6.00 વાગે દાહોદ ના તળાવ ઉપથી દાહોદના સકલ જૈન શિવાય અન્ય જ્ઞાતિના લોકો પણ જોડાયા હતા અને ખાસ કરીને દાઉદી વોહરા સમાજ નું બુરહાની બેન્ડ પૂજાય આચાર્ય મહારાજ ના સાથે રહ્યું હતું અને તેઓ એ પણ દાહોદ ના પ્રવેશની સાથRead More