Saturday, May 12th, 2018

 

દાહોદના રામપુરા મુકામે પદ્મવિભૂષણ આચાર્ય શ્રીમદવિજય રત્નસુંદરસુરીશ્વર મહારાજ સાહેબ સાથે પ્રેસ મિટિંગ નું આયોજન થયું

    THIS NEWS IS SPONSERED BY — RAHUL MOTORS આજ રોજ દાહોદના રામપુરા મુકામે પદ્મવિભૂષણ આચાર્ય શ્રીમદવિજય રત્નસુંદરસુરીશ્વર મહારાજ સાહેબ સાથે એક પ્રેસ મિટિંગ નું આયોજન થયું આવતી કાલે તા. 13 .5 . 2018 ના રોજ વહેલી 6.00 વાગે જયારે પદ્મ વિભૂષણ આચાર્ય શ્રીમદવીજય રત્નસુંદરસુરીશ્વર જી મહારાજ સાહેબ દાહોદમાં મંગલ પ્રવેશ કરવાના છે ,ત્યારે દાહોદ ના પ્રિન્ટ મીડિયા તથા લાઈવ મીડિયા ના પત્રકારો સાથે એક પ્રેસ મિટિંગનું રામપુરા ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દરેક મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા. જ્યારે આચાર્ય શ્રીએ પત્રકારો ને સંબોધતા કહ્યું હતું કેRead More