Thursday, May 10th, 2018

 

નેપાળ ખાતે યોજાનાર ૩જી ઇન્ટરનેશનલ વાડો-રયુ કરાટે ચેમ્પિયનશિપ – ૨૦૧૮ માં ભાગ લેવા દાહોદ તથા મહીસાગર જિલ્લાના કરાટેકાઓ આજ રોજ વહેલી સવારમાં નેપાળ જવા રવાના થયા

KEYUR PARMAR – DAHOD   THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS તા.૧૩ અને ૧૪/૦૫/૨૦૧૮ રવિવાર તથા સોમવારના રોજ નેપાળ ખાતે ૩જી ઇન્ટરનેશનલ વાડી-રયુ કરાટે ચેમ્પીયનશીપ – ૨૦૧૮ યોજાનાર છે. આ કરાટે ચેમ્પિયનશિપમાં ૧૪ જેટલા દેશો જેમાં નેપાળ સહિત ભારત, જાપાન, અમેરિકા, ફિલીપાઇન્સ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ભુતાન, મલેશિયા, અફઘાનિસ્તાન, જર્મની, યુ.કે., તાઇપેઈ ના કરાટેકાઓ (ખેલાડીઓ) ભાગ લઈ રહ્યા છે જેમાં ભારત દેશમાંથી ગુજરાત રાજ્યના દાહોદ અને મહીસાગર જિલ્લાના કરાટેકાઓએ (ખેલાડીઓ) ભાગ લેવા આજે વહેલી સવારમાં ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થયા અને ત્યાંથી તેઓ પ્લેન દ્વારા નેપાળના કાઠમંડુ જવા રવાનાRead More


દાહોદ જિલ્લાના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માત્ર 42.22%

    THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORSસમગ્ર ગુજરાતમાં આજે જયારે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા છે ત્યારે દાહોદ જિલ્લાનું પરિણામ આવતા લોકો અને વાલીઓમાં ખાસી નિરાશા જોવા મળી હતી. દાહોદ જિલ્લાનું કુલ પરિણામ 42.22% આવ્યું છે. જયારે દાહોદ સેન્ટર નું પરિણામ 44.95% છે. જેમાં પ્રથમ આવનારના 88% બીજા સ્થાને આવનાર ના 87% અને ત્રીજાના 85.76%છે દાહોદ શહેરની શાળાઓમાં લિટલ ફ્લાવર્સ શાળા 77% ટકા રિઝલ્ટ સાથે પ્રથમ છે જયારે બીજા સ્થાને દાહોદની જ સેંટ સ્ટિફન્સ હાઈસ્કૂલ 72.5% સાથે છે પરંતુ આ બને અંગ્રેજી માધ્યમોની હરિફાઈRead More