Saturday, May 5th, 2018

 

દાહોદ શહેર ખાતે આજથી અગસ્ત ક્રાંતિ રાજધાની ટ્રેનના સ્ટોપેજની વાત વાયુવેગે પ્રસરતા રાત્રિના ૦૧:૦૦ વાગે દાહોદ રેલવે સ્ટેશન પર લોકોનો જમાવડો

KEYUR PARMAR – DAHOD     THIS NEWS SPONSORED BY : RAHUL MOTORS દાહોદ જિલ્લા દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજથી અગસ્ત ક્રાંતિ (રાજધાની) નું સ્ટોપેજ શરૂ થઈ ગયું. લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રવાસન નિગમનાં ડીરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા, નગર પાલિકા પ્રમુખ સંયુકતાબેન મોદી, ઉપ પ્રમુખ ગુલશન બચ્ચાની, કારોબારી ચેરમેન પ્રશાંત દેસાઈ, પક્ષના નેતા વિનોદ રાજગોર તથા અન્ય કાઉન્સિલરો તથા નગર પાલિકા પરિવાર તરફથી લોકોને આ પ્રસંગે આજે તા.૦૫/૦૫/૨૦૧૮ શનિવારે રાત્રે ૧૨:૩૦ કલાકે પધારવા દાહોદ શહેરની જનતાને દાહોદ નગર સેવાસદનRead More


દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ દાહોદ LCB ની ઉત્કૃષ્ઠ કામગીરી : ટૂંકા ગાળામાં બીજી વાર લૂંટ, ધાડના ગુનાના આરોપીઓને સફળતા પૂર્વક ઝડપી પાડ્યા

    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે આવેલ કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપ પર ગત તા.૦૯/૦૪/૨૦૧૮ના રોજ રાત્રીના આશરે ૦૩:૦૦ વાગ્યાના સુમારે વીસથી પચીસ વર્ષની ઉંમરના મોઢે બુકાની બાંધી રિવોલ્વર તેમજ મારક હત્યારો જેવા કે લોખંડના સળિયા તથા પાવડા તેમજ પાવડાના હાથા લઈ પેટ્રોલ પંપ પર સૂતેલા કર્મચારીઓને માર મારી રિવોલ્વર બતાવીને પેટ્રોલ પંપની ઓફિસમાં ઘુસી જઈ રોકડ રકમ ₹. ૪૫૦૦૦/-, મોબાઈલ નંગ – ૪, ચાંદીના ભોરીયા નંગ – ૨ મળી કુલ ₹.૫૩,૫૦૦/- ની મતાની લૂંટ કરી નાસી છૂટેલ. તે બાબતે પેટ્રોલ પંપના કર્મચારીના ફરિયાદના આધારે લીમખેડા પોલીસ સ્ટેશનRead More