May, 2018

 

લીમખેડાના દૂધીયામાં સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

KEYUR PARMAR – DAHOD     THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા મે મહિનામાં 1લી થી 31મી સુધી યોજાયેલ સુજલમ સુફલામ જળ સંચય યોજના હાથ ધરાયેલ જેના સમાપન ના ભાગ રૂપે દાહોદના લીમખેડાના દુધિયા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી જસ્વાંતસિંહના અધ્યક્ષ સ્થાને “માં નર્મદા જળ પૂજન” ના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના ભાજપના ધારા સભ્યો, જિલ્લા પ્રમુખ, જિલ્લા અને તાલુકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લીમખેડા તાલુકાના લોકોએ બોહળી સંખ્યામાં હાજરી આપી હતો. સુજલમ સુફલામ જળ યોજનRead More


દાહોદમાં આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ વિભાગની સહકારથી વિશ્વ તંબાકુ નિશેષ દિવસની ઉજવણી કરાઈ

  THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS – દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ વિભાગની સહકારથી વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેકટર ઇન ચાર્જ આર.કે.પટેલ, દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પાઠક, એ.ડી.એચ.ઓ પહડિયા, આરોગ્યના કર્મચારીઓ તેમજ નર્સિંગની વિદ્યાર્થીની ઓ તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં દાહોદ જિલ્લા આરોગ્ય – દાહોદનો સ્ટાફ તેમજ જિલ્લાના પોલીસ કર્મીઓનો સ્ટાફ જોડાયો હતો અને સાથે સાથે વકીલ મંડળ પણ જોડાયું હતું. આ રેલી દાહોદ તાલુકા શાળાએRead More


દાહોદના વતનીનું મસ્કટ ઓમાન ખાતે અવસાન થતા મૃતકના વારસદારને ₹૨૪,૦૬,૬૩૭/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ સહાય પેટે ચુકવાયો

  THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના વતની મઝહરભાઇ હુસેનીભાઇ ખરોદાવાલા ભારતીય નાગરિકત્વ ધરાવતા હતા. તેઓનું તા.૨૧/૬/૨૦૧૭ ના રોજ ઓમાન ખાતે અવસાન થયુ હતુ. જે અંગે તેમના મૃત્યૃ સહાયની રકમ ₹૨૪,૦૬,૬૩૭/- (અંકે રૂપિયા ચોવીસ લાખ છ હજાર છસ્સો સાડત્રીસ પૂરાનો) ડીમાન્ડ ડ્રાફ્ટ વારસદારના પત્નિ શ્રીમતી નિસરીન મઝહરભાઇ ખરોદાવાલા, રહે. સૈફી મોહલ્લા, દાહોદને સહાય પેટે અધિક નિવાસી કલેક્ટર આર.એમ.ખાંટના હસ્તે જિલ્લા સેવા સદન ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો. ડીમાન્ડ ડ્રાફટ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદના નામે ઇસ્યુ કરી, સહાયની રકમ મૃતકના કાયદેસરનાRead More


દાહોદની આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલના વિવિધ વર્ષના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો “આત્મીય સંવાદ કાર્યક્રમ” યોજવામાં આવ્યો

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની બહુ જૂની અને જાણીતી આર. એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલના સને ૧૯૭૯ અને સને ૧૯૯૫ના વર્ષના બે વિદ્યાર્થીઓ દ્વારા આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલના વિવિધ વર્ષમાં ધો.-૧૨ માં ભણેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ભેગા કરી “આત્મીયતા સંવાદ કાર્યક્રમ” નું આયોજન આજ રોજ તા.૨૭/૦૫/૨૦૧૮ રવિવારે એન.ઇ.જીરુવાલા પ્રાથમિક શાળાના સભાખંડમાં કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આર. એન્ડ એલ પંડયા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી એન આર શેઠ સાહેબ, સુપરવાઈઝર શ્રી જે.જે.ગજ્જર સાહેબ, શિક્ષક શ્રી એમ.એમ.પરીખ સાહેબ, શ્રી પેથાપુરવાલા સાહેબ, શ્રી ગોહિલ સાહેબ, શ્રી સોલંકીRead More


લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા દાહોદ LCB અને SOG ની ટીમે ગણતરીના દિવસોમાં જ ગેંગ રેપ અને મર્ડરનો ભેદ ઉકેલી નાખતા જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે

    THIS EXCLUSIEVE NEWS IS SPONSORED BY : RAHUL MOTORS – દાહોદ જિલ્લાના લીમડી નજીક દેપાડા ગામે લગ્નમાં આવેલ એક ૯ વર્ષની સગીરા સાથે ત્રણ હવસખોરોએ ગેંગરેપ કરી કૂવામાં નાખી દીધી અને તેની સાથે અન્ય સગીરાને બળાત્કાર ગુજારી મોઢું બંધ રાખવાની ધમકી આપી છોડી મૂકી. આ બાબતે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા દાહોદ LCB અને SOG ની ટીમે ગણતરીના દિવસોમાં જ આ ગેંગરેપ અને મર્ડરનો ભેદ ઉકેલી નાખતા જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે. – દાહોદ જિલ્લાના લીમડી નજીક દેપાડા ગામે પોતાન પિતા સાથે સગાને ત્યાં લગ્નમાં આવેલી એકRead More


જૈન આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ : “યાત્રા શાંતિ થી ક્રાંતિ સુધી”

    તીવ્ર ઈચ્છા અશાંતિનું કારણ બને છે : પરીક્ષામાં ફેલ થઈ ગયા, દવા લીધા છતાં તાવ ન ગયો. સફળ ઈચ્છા એ શાંતિ છે : પરીક્ષામાં પાસ થઈ ગયો, પેમેન્ટ મળી ગયું, મિત્ર વફાદાર રહ્યો, ભગવાન કહે છે. ઇચ્છાની નિર્મળતા એ ક્રાંતિ છે. સફળ ઈચ્છા દુર્ગતિનું પણ કારણ બની શકે છે. બીજાને નુકસાનમાં ઉતારી શકાય છે. કલ્પેશ મુલુંડમાં મ.સા.ને મળવા અડધી ચડ્ડી, ટાઈ પહેરીને ૦૨:૩૦ વાગે ગણિતનું પેપર હતુ તેમાં તે કાચો હતો પણ કોપી કરવાનું મન ન થાય તેને હું ક્રાંતિ કહું છું. ઇચ્છાની સફળતામાં મોત બગડી શકે છેRead More


સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગર ગામે તળાવ ઊંડા કરવાના કામનો કરાવ્યો પ્રારંભ

    સર્વજન હિતાય-સર્વજન સુખાયનું આ ઇશ્વરીય કાર્ય સમગ્ર દેશનું સૌથી મોટું જળસંચય અભિયાન છે. પાણીએ વિકાસની પ્રાથમિકતા છે. જળસંચય અભિયાન ગુજરાતના જળવૈભવ વારસાને વધુ સમૃધ્ધ બનાવશે. ‘‘જળ એ જ જીવન’’ પુસ્તિકાનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું વિમોચન. પંચામૃત ડેરી દ્વારા દાહોદ જિલ્લામાં જળસંચયના કામો માટે રૂા.૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાણીને વિકાસની પ્રાથમિકતા જણાવતાં કહ્યું કે, ભૂગર્ભ જળસંગ્રહનું સુજલામ સુફલામ અભિયાન કોઇ રાજકીય ઇરાદા કે હેતુથી પ્રેરિત નહિ સર્વજન હિતાય-સર્વજન સુખાયની ભાવનાથી પ્રેરિત જન અભિયાન છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બહુધા આદિવાસી વસતી ધરાવતા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગરRead More


3જી ઇન્ટરનેશનલ વાડો – રયુ કરાટે ચેમ્પિયનશિપ – ૨૦૧૮માં દાહોદ જિલ્લાના કરાટેના ખેલાડીઓએ ૧૪ દેશોમાં ૨જો નંબર પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું

    THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS તા.૧૩ અને ૧૪/૦૫/૨૦૧૮ રવિવાર તથા સોમવારના રોજ નેપાળ ખાતે ૩જી ઇન્ટરનેશનલ વાડી-રયુ કરાટે ચેમ્પીયનશીપ – ૨૦૧૮ યોજાઈ. આ કરાટે ચેમ્પિયનશિપમાં ૧૪ જેટલા દેશો જેમાં નેપાળ સહિત ભારત, જાપાન, અમેરિકા, ફિલીપાઇન્સ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ભુતાન, મલેશિયા, અફઘાનિસ્તાન, જર્મની, યુ.કે., તાઇપેઈ ના કરાટેકાઓ (ખેલાડીઓ) ભાગ લીધો હતો, જેમાં ભારત દેશમાંથી ગુજરાત રાજ્યના દાહોદ અને મહીસાગર જિલ્લાના કરાટેકાઓએ (ખેલાડીઓ) પણ ભાગ લીધો હતો. ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયાના ટેકનીકલ ડાયરેક્ટર, ચીફ એક્ઝામીનર અને ચીફ કોચ રાકેશ એલ. ભાટીયાના માર્ગદર્શન હેઠળ સિનિયર કોચ કલ્પેશRead More


જૈનાચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ મસ્ત રહેવા માટે મનમાં ખરાબ વિચાર નું સર્જન,સંગ્રહક,સંરક્ષક ,અને સમર્થક થી બચતા રહેજો.

NEWS SPONSERED BY —RAHUL MOTORS— જૈનાચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ મસ્ત રહેવા માટે મનમાં ખરાબ વિચાર નું સર્જન,સંગ્રહક,સંરક્ષક ,અને સમર્થક થી બચતા રહેજો.   દાહોદ ની ધન્ય ધારા પર સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્ય દેવ રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ પ્રશ્નો તમારા ઉત્તર ગુરુદેવ શ્રી ના એ વિષય પર પ્રકાશ પડતા જણાવ્યું છે…શરીરમાં રોગ એ મારું ક્રિએશન નથી પણ ખરાબ વિચાર એ મારુ જ ક્રિએશન છે . ૧૦ થી ૧૨ પ્રશ્નો આવ્યા છે .એનું સારાંશ તરીકે ૪ વાત તમારી સમક્ષ કરવી છે….સળગતું લાકડું પકડવા ની જરૂર નથી તો… જે વિચાર મને દુઃખી કરેRead More


જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ સિગ્નલ, સાંઇનબોર્ડ અને સિગ્નેચર ની વ્યવસ્થા હશે તો જ તમારું જીવન બચી ને રહેશે.

  જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબસિગ્નલ, સાંઇનબોર્ડ અને સિગ્નેચર ની વ્યવસ્થા હશે તો જ તમારું જીવન બચી ને રહેશે. દાહોદ ની ધન્યધારા પર પરમ પૂજ્ય રાજપ્રતિબોધક આચાર્ય દેવ શ્રીમદ શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ ” માનવ તું રાવણ તું રામ ” એ વિષય પર પ્રવચન આપતા ફાર્માવુયુકે.. આજે પણ લોકો રામ નું આલંબન લઇ જીવન સુધારી રહ્યા છે. હક્ક ની ચીજ નહોતી છતાં મેળવવાના પ્રયત્ન કર્યો તે રાવણ છે , પોતાનો હક્ક ની ચીજ હોવા છતાં છોડી દીધી તે રામ છે… સીતા બીજાની છતાં પકડવા દોડ્યો તે રાવણ .. ગાદીRead More