Sunday, April 22nd, 2018

 

ટ્રાન્સફોર્મિંગ દાહોદના કાર્યક્રમની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સંકુલ ઉપર આજે સવારે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 2022 સુધીના કાર્યક્રમ અંતર્ગત મોટી યોજનાઓના અમલીકરણ અંગેના સેમિનારનું આયોજન કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને અને દાહોદ જિલ્લાના કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ તથા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. દાહોદમાં આજે સવારે ૧૦:૦૦ વાગ્યાના સમયે ટ્રાન્સફોર્મમિંગ ઇન્ડિયા 2022 ના કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની દિલ્હીથી બાયRead More