Wednesday, December 6th, 2017

 

રામ મંદિર મુદ્દે કોંગ્રેસ અને તેના નેતાઓ હવનમાં હાડકાં નાખવાનું કામ બંધ કરે : મોદી

KEYUR PARMAR – DAHOD   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના ખરોડ ખાતે આજ રોજ તા.૦૬/૧૨/૨૦૧૭ના બુધવારના રોજ બપોરના આશરે ૦૨:૧૫ કલાકે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક જાહેર જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ યોગેશભાઈ ગઢવીએ ડાયરા દ્વારા મતદાતાઓને ભારતીય જનતા પાર્ટી ના પક્ષમાં મતદાન કરવાં લોકોને કહ્યું હતું. ત્યારેબાદ ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા અને દાહોદ જિલ્લાની ૬(છ) એ ૬(છ) તાલુકાનાં નેતાઓને વિધાનસભામાં જંગી બહુમતથી જીતાડી વિજય બનાવો તેમ કહ્યું હતું. કેન્દ્રિય આદિજાતિ વિકાસનાRead More