December, 2017

 

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતીની બેઠક યોજાઇ : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ દ્વારા કુલ ₹ ૩,૭૧,૬૨૦/- નો દંડ વસુલાયો

EDITORIAL DEAK – DAHOD   રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ- ૨૦૦૩ અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતીની બેઠક ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથીશ્રી સુજલકુમાર મયાત્રાએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ- ૨૦૦૩ અન્વયે શાળાઓમાં જાગૃત્તિ કાર્યક્રમો વધુને વધુ થવા જોઇએ. શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રતિબંધિત વિસ્તારના લખાણો ઝુંબેશના ધોરણે ડિસ્પ્લે થાય તે જરૂરી છે. આવા તત્વો સામે શિક્ષાત્મક/ દંડાત્મક કાર્યવાહી થવી જરૂરી છે. શિક્ષકગણ દ્વારા વર્ગ ખંડોમાં તમાકુથી થતા નુકશાન સંદર્ભે સતત વિધાર્થીઓમાંRead More


આદિવાસી પટેલીયા યુવા સમાજ દ્વારા સરકારી સિવિલ હોસ્પિટલ દાહોદ જે ઝાયડસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેના દ્વારા આદિવાસી તેમજ ગરીબ પ્રજા સામે લેવાથી ફી સામે વિરોધ નોંધાવતા કલેકટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું

GIRISH PARMAR – JESAWADA     દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે સરકારી દવાખાનનું PPP મોડેલ દ્વારા ખાનગી કરણ કરી સ્વાસ્થ્ય માટે ઉત્તમ સુવિધા મળી રહે તે હેતુને આદિવાસી પટેલિયા યુવા સમાજ સ્વીકારે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસ થી એવું જાણવા મળ્યું છે કે દાહોદ સિવિલ હોસ્પિટલ જે ઝાયડ્સ કંપની દ્વારા ચલાવવામાં આવે છે તેમાં દર્દીઓ પાસેથી અમુક ચોક્કસ રકમ વસુલ લેવામાં આવે છે, દાહોદની આદિવાસી તેમજ ગરીબ પ્રજા પાસે પૂરતા રૂપિયા ન હોબને કારણે દાહોદની સિવિલ હોસ્પિટલનો સહારો લેવો પડે છે, પરંતુ ઝાયડ્સ કંપની ગરીબ દર્દી પાસેથીRead More


Breaking બચુભાઇ ખાબડ નો મંત્રીમંડળમાં સમાવેશ આજે શપથ વિધિમાં રહેશે હાજર

બચુભાઇ ખાબડ નો મંત્રીમંડળમાં સમાવેશ આજે શપથ વિધિમાં રહેશે હાજર. સંભવિત 20 મંત્રીઓ ની સત્તાવાર યાદી આ પ્રમાણે છે વિજયભાઈ રૂપાણીની ટીમની થઈ જાહેરાત આજે રૂપાણી અને પટેલ સહિત 20 લોકો લેશે શપથ વિજય રૂપાણીના મંત્રીમંડળની નામાવલી કૌશિક પટેલ, સૌરભ પટેલ, આર.સી ફળદુ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર કુમાર કાનાણી, પ્રદીપસિંહ જાડેજા, રમણ પાટકર જયદ્રથસિંહ પરમાર, જયેશ રાદડિયા, દિલીપ ઠાકોર પરસોત્તમ સોલંકી, પરબત પટેલ, ઈશ્વર પરમાર ઈશ્વર પટેલ, વિભાવરી દવે, બચુભાઈ ખાબડ વિધાનસભામાં 3 ડંડક પણ રહેશે પંકજ દેસાઈ અને ભરતસિંહ ડાભી યથાવત આર.સી.પટેલ પણ ડંડક તરીકે ચાલુ રહેશેRead More


દાહોદમાં સીમંધર મંદિરે ગુરુ સપ્તમીની બીજા દિવસે પણ ધામધૂમથી ઊજવણી

NEWSTOK24 Desk Dahod દાહોદમાં સીમંધર મંદિરે ગુરુ સપ્તમીની બીજા દિવસે પણ ધામધૂમથી ઊજવણી


દાહોદ જૈન સંઘ દ્વારા ગુરુસપ્તમીની ઉજવણીના ભાગ રૂપે શોભા યાત્રા કાઢવામાં આવી

Himanshu Parmar Dahod દાહોદ જૈન સંઘ દ્વારા ગુરુસપ્તમીની ઉજવણીના ભાગ રૂપે શોભા યાત્રા કાઢવામાં


દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ 50 : 50

KEYUR PARMAR – DAHOD ૧.) દાહોદ :  વજેસિંહ પણદા – ૭૯,૮૫૦ (કોંગ્રેસ) કનૈયા કિશોરી    – ૬૪,૩૪૭ (ભાજપ) દાહોદમાં કોંગ્રેસ ૧૫,૫૦૩ મતથી વિજેતા ૨.) ગરબાડા : ચંદ્રિકાબેન બારીયા – ૬૪,૨૮૦ (કોંગ્રેસ) મહેન્દ્રભાઈ ભાભોર – ૪૮,૧૫૨ (ભાજપ) ગરબાડામાં કોંગ્રેસ – ૧૬,૧૨૮ મતથી વિજય ૩.) ઝાલોદ : ભાવેશ કટારા – ૮૬,૦૭૭ (કોંગ્રેસ) મહેશ ભુરીયા – ૬૦,૬૬૭ (ભાજપ) ઝાલોદમાં કોંગ્રેસ – ૨૫૪૧૦ મતથી વિજયી ૪.) ફતેપુરા : રમેશભાઈ કટારા – ૫૮,૩૫૦ (ભાજપ) રઘુભાઈ મછાર   – ૫૪,૦૨૨ (કોંગ્રેસ) ફતેપુરામાં ભાજપનો ૪,૩૨૮ મતોથી વિજય થયો. ૫.) લીમખેડા : શૈલેષભાઇ ભાભોર – ૭૪,૦૭૮ (ભાજપ) મહેશભાઈ તડવી Read More


દાહોદ જીલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં સરેરાશ ૬૫.૩૬% મતદાન થયું  જે વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની સરખામણી એ ૩.૧૪% મતદાન ઓછું

KEYUR PARMAR – DAHOD   દાહોદ જીલ્લામાં આજ રોજ ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા ચરણનું મતદાન થયું હતું જેમાં દાહોદ જિલ્લાના ૬ તાલુકાનું મતદાન શાંતિમય વાતાવરણમાં સંપન્ન થયું. આ વખતે વિધાનસભાની ચુંટણીમાં ગત ૨૦૧૨ના વર્ષની વિધાનસભાની ચુંટણીની સરખામણીમાં ૩.૧૪% મતદાન ઓછું થયું છે. દાહોદ જિલ્લાના ૬ તાલુકાનાં ઉમેદવારોએ પોતપોતાના ગામના વિસ્તારમાં મતદાન કર્યું હતું. વધુમાં સવારથી જ લોકો મત આપવા માટે લાઇનમાં શાંતિથી ઊભા રહીને મતદાન કર્યું હતું જેમાં પોલીસ જવાનો તથા રેલ્વે પોલીસ તથા એસ.આર.પી.ના જવાનોએ પણ આ મતદાનમાં લોકોને સહયોગ કર્યો હતો. અને મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં મહત્વનોRead More


રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે મેહસાણામાં એના કાને પડે એટલા માટે બોલું છું અમારી સરકારે વનબંધુ કલ્યાણ યોજનામાં ₹ 67000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે : અમિત શાહ 

 Himanshu Parmar – Dahod                                                                                                                                  Rahul gandhi nu tweet  દાહોદના ઝાલોદ વિધાનસભા માટે યોજાયેલ ઝાલોદની સભામાં અમિત શાહ એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. દાહોદRead More


દાહોદની સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં બે દિવસીય એક્ઝિબિશન યોજાયું

KEYUR PARMAR – DAHOD   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ગોધરા રોડ સ્થિત સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં ગત રોજ તા.૦૮/૧૨/૨૦૧૭ શુક્રવાર અને આજ રોજ તા.૦૯/૧૨/૨૦૧૭ શનિવારના રોજ બે દિવસીય એક્ઝિબિશન યોજવામાં આવ્યું જેમાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રોજેકટ બનાવવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ATM, બ્રિજ, રોબોટ તથા અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોલાર એનર્જીનો પ્રોજેકટ બનાવ્યો હતો. આમ દરેક વિદ્યાર્થીએ અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રોજેકટ બનાવવામાં આવ્યા હતા. આ બે દિવસીય પ્રોજેકટ એક્ઝિબિશનને દેખાવ માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણRead More


રામ મંદિર મુદ્દે કોંગ્રેસ અને તેના નેતાઓ હવનમાં હાડકાં નાખવાનું કામ બંધ કરે : મોદી

KEYUR PARMAR – DAHOD   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના ખરોડ ખાતે આજ રોજ તા.૦૬/૧૨/૨૦૧૭ના બુધવારના રોજ બપોરના આશરે ૦૨:૧૫ કલાકે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક જાહેર જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ યોગેશભાઈ ગઢવીએ ડાયરા દ્વારા મતદાતાઓને ભારતીય જનતા પાર્ટી ના પક્ષમાં મતદાન કરવાં લોકોને કહ્યું હતું. ત્યારેબાદ ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા અને દાહોદ જિલ્લાની ૬(છ) એ ૬(છ) તાલુકાનાં નેતાઓને વિધાનસભામાં જંગી બહુમતથી જીતાડી વિજય બનાવો તેમ કહ્યું હતું. કેન્દ્રિય આદિજાતિ વિકાસનાRead More