Wednesday, November 29th, 2017

 

🅱reaking દાહોદના ઝાલોદમાંથી રાજેસથાનના માજી કૉંગ્રેસના મંત્રી મહેન્દ્ર મલાવીયાના વિરોધમાં ઝાલોદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુતત્રોચ્ચાર કરી અને પથ્થરમારો કરી ભગાડ્યા વિડિઓ થયો વાઇરલ

Newstok24 Desk દાહોદ જોલ્લાનાં ઝાલોદ વિધાનસભા બેઠકના મુખ્ય શહેર ઝાલોદ ખાતે સાંજે આજે મોડી સાંજે કૉંગ્રેસ રાજેસથાન ના માજી મંત્રી અને હાલ બાસવાડા ના ધારા સભ્ય જ્યારે ઝાલોદ કૉંગ્રેસ કાર્યાલય પર જવા તેમની કારમાંથી ઉતર્યા ત્યારે તેઓના વિરુદ્ધમાં રાજસ્થાન ના ચોર ભાગ ના સુત્રોચ્છર કર્યા અને કિકયારીઓ કરી હુરરીઓ બોલાવી. એટલુંજ નહીં તેઓ કાર્યાલય તરફ પોતાના ગાર્ડ સાથે ચાલવા લાગ્યા તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યાલય પરથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને આ અચાનક હુમલાથી ડરી ને ગભરાઈ જઇ પોતાની કારમાં બેસી ભાગી ગયા હતા. કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ભાવેશ કટારા જેવાRead More