Thursday, November 16th, 2017

 

દાહોદ જિલ્લા વિધાન સભા સામાન્ય ચૂંટણી અંતર્ગત રાજકીય પક્ષો અને મીડિયા સાથેની બેઠક યોજાઈ

 keyur Parmar – Dahod દરેક પ્રચાર સાહિત્ય ઉપર પ્રિન્ટર અને પ્રકાશકનું નામ તથા નકલોની સંખ્યા ફરજીયાત છપાવવાની રહેશે : જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી જે. રંજીથકુમાર દાહોદ વિધાન સભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ની જાહેરાત તા.૨૫/૧૦/૨૦૧૭ ના રોજ થયેલ છે. તદનુસાર મતદાન તા.૧૪-૧૨-૨૦૧૭ ના રોજ અને મતગણતરી તા.૧૮-૧૨-૨૦૧૭ ના રોજ યોજાશે. આ અંગેનું જાહેરનામું તા.૨૦-૧૧-૨૦૧૭ ના રોજ બહાર પડશે. આ ચૂંટણી સંબંધી ખર્ચ સહિત ચૂંટણી લક્ષી અન્ય જાણકારી માટેની રાજકીય પક્ષ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથેની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી જે. રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જીલ્લા સેવા સદન સભા ખંડ ખાતેRead More