Tuesday, November 14th, 2017

 

દાહોદ વિધાનસભા બીજેપીના કાર્યાલય નું ઉઘાટન કરવામાં આવ્યુ

     Himanshu parmar Dahod   132 દાહોદ વિધાનસભા બીજેપી ના કાર્યાલય નું ઉઘાટન ભારતમાંતા કી જય ના જયઘોષ સાથે શંકરભાઈ અમલિયાર ના હસ્તે કરવા માં આવ્યુ હતું.       દાહોદ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સંયુકતાબેન મોદી ,શહેર પ્રમુખ કમલેશભાઈ રાઠી, દીપેશભાઈ લાલપુરવાલા, નરેન્દ્રભાઈ સોની, દાહોદ નગરપાલિકા બીજેપી કાઉન્સિલરો, દાહોદ બીજેપી ના કાર્યકર્તાઓ. દાહોદ માહિલમોરચા ની બહેનો તથા મહિલા કાઉન્સિલરો  એ પણ હાજરી આપી હતી.