November, 2017

 

????reaking દાહોદના ઝાલોદમાંથી રાજેસથાનના માજી કૉંગ્રેસના મંત્રી મહેન્દ્ર મલાવીયાના વિરોધમાં ઝાલોદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુતત્રોચ્ચાર કરી અને પથ્થરમારો કરી ભગાડ્યા વિડિઓ થયો વાઇરલ

Newstok24 Desk દાહોદ જોલ્લાનાં ઝાલોદ વિધાનસભા બેઠકના મુખ્ય શહેર ઝાલોદ ખાતે સાંજે આજે મોડી સાંજે કૉંગ્રેસ રાજેસથાન ના માજી મંત્રી અને હાલ બાસવાડા ના ધારા સભ્ય જ્યારે ઝાલોદ કૉંગ્રેસ કાર્યાલય પર જવા તેમની કારમાંથી ઉતર્યા ત્યારે તેઓના વિરુદ્ધમાં રાજસ્થાન ના ચોર ભાગ ના સુત્રોચ્છર કર્યા અને કિકયારીઓ કરી હુરરીઓ બોલાવી. એટલુંજ નહીં તેઓ કાર્યાલય તરફ પોતાના ગાર્ડ સાથે ચાલવા લાગ્યા તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યાલય પરથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને આ અચાનક હુમલાથી ડરી ને ગભરાઈ જઇ પોતાની કારમાં બેસી ભાગી ગયા હતા. કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ભાવેશ કટારા જેવાRead More


દાહોદ જિલ્લામાં છેલ્લા દિવસે ફોર્મ ભરવામાં ભાજપ અને કોંગ્રેસની તડાપડી

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લામાં આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરાયા જેમાં ભાજપમાંથી દાહોદના કનૈયાલાલ બચુભાઈ કિશોરીએ ફોર્મ ભર્યું અને વિજય વિશ્વાસ સંમેલન યોજી જંગી જનમેદની સાથે ફોર્મ ભરવા ગયા હતા. તેઓએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે મેહનત કરીને વિધાનસભા જીતશે અને લોકોની આશાને ખરી પાડી અને લોકો મેઈ કામ કરશે. PRIYANK CHAUHAN – GARBADA   133-ગરબાડા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી મહેન્દ્રભાઈ ભાભોરની પસંદગી કરવામાં આવતા અને તેમને મેન્ડેડ આપવામાં આવતા આજરોજ બપોરના સમયે મહેન્દ્રભાઈ ભાભોરે ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાજપના નાનામોટાRead More


રાષ્ટ્રીય સૃજન અભિયાન અને રોટરી ક્લબ દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદના રીધમ હાર્ટ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

PRAVIN PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરમાં આજ રોજ તા.૨૬/૧૧/૨૦૧૭ રવિવારે રાષ્ટ્રીય સૃજન અભિયાન દ્વારા દાહોદના રીધમ હાર્ટ હોસ્પિટલ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આશરે ૨૫ જેટલા દર્દીઓ હાજર રહ્યા હતા. અને આ દર્દીઓને ચેક-અપ કરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન રોટરી ક્લબ દાહોદ અને રાષ્ટ્રીય સૃજન અભિયાનના અધ્યક્ષ સી.વી.ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેમાં નરેશભાઇ ચાવડા, છોટુભાઇ બામણીયા, રોટરી ક્લબના પ્રમુખ કૈલાશભાઈ રાંગેરા, સચિવ દિવ્યપ્રભાબેન જોશી મહિલા સચિવના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને આ કેમ્પનું સફળ આયોજનRead More


દાહોદ જીલ્લામાં કોંગ્રેસના વજેસિંગ પણદાએ દાહોદથી, ચંદ્રિકાબેન બારીયાએ ગરબાડાથી અને ફતેપુરાથી ભાજપના રમેશભાઈ કટારાએ વિધાનસભા માટે ઉમેદવારી નોંધાવી

HIMANSHU PARMAR – DAHOD   દાહોદમાં ૧૩૨ વિધાનસભામાં ચૂંટણીના પડઘમ વચ્ચે આજે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે બપોરે કૉંગ્રેસના ઉમેદવાર તરીકે વજેસિંહ પણદા એ ૫૦ જેટલા કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભર્યું હતું. પરંતુ મેન્ડેડ ન આવતા ઉમેદવારોએ ૨ ફોર્મ ભર્યા હતા. વજેસિંહ પણદાએ જણાવ્યું હતું કે હું દસ વર્ષથી કોંગ્રેસનો ધારાસભ્ય છુ અને નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ છું અને કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધીએ જે મારામાં ફરી એકવાર વિશ્વાસ મુક્યો છે તે બદલ હું તેમનો આભારી છું . અને મને જે તક મળી છે તેનો પુરેપૂરો મહેનત કરી અને દાહોદRead More


શ્રી સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગુજરાત દરજી પ્રીમીયર લીગ ૨૦૧૭ વડોદરા ઝોન (દાહોદ) માં વડોદરા શહેરની VDS – XI ટીમ વિજેતા તથા ઉપવિજેતા દાહોદની સિદ્ધિ વિનાયક – XI બની

KEYUR PARMAR – DAHOD   શ્રી સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ગુજરાત રાજયમાં આંઠ ઝોનમાં ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરેલ છે. જેમાં આપણાં દાહોદ શહેરમાં રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, પરેલ ખાતે વડોદરા ઝોનની ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન તા.૧૮/૧૧/૨૦૧૭ શનિવાર અને તા.૧૯/૧૧/૨૦૧૭ રવિવાર એમ બે દિવસ માટે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરથી વાંકળ દરજી સમાજની VDS – XI ટીમ, સોરઠિયા દરજી સમાજની SDKM – XI ટીમ, ગોધરા, લુણાવાડા, બાલાસિનોર, કોઠંબા વગેરે ગામોથી ૨૧૨ દરજી સમાજની ૨૧૨ દરજી સમાજ કોઠંબા – XI ની ARead More


દાહોદ જિલ્લાની બાકી ભાજપની 5માંથી 4 ટિકિટ જાહેર

દાહોદ જિલ્લાની 6 વિધાનસભા સીટો પેક્કી હવે માત્ર લીમખેડા ની બાકી . બીજેપી દ્વારા 2 તબક્કામાં કુલ 5 સીટોના ઉમેદવાર જાહેર કર્યા પ્રારંભ યાદીમાં દેવગઢ બારીયા વિધાનસભા સીટ જાહેર કરેલ.અને ત્યારબાદ આજની યાદીમાં અન્ય 4 નામો જાહેર કરેલ ફતેપુરા – રમેશભાઈ ભુરાભાઈ કટારા ઝાલોદ – મહેશભાઈ સોમજીભાઈ ભુરીયા દાહોદ – કનૈયાલાલ બચુભાઈ કિશોરી ગરબાડા – મહેન્દ્રભાઈ ભાભોર દેવગઢ બારીયા – બચુભાઈ ખાબડ


દાહોદ ના દેવગઢબારીયા વિધાનસભા સીટ પર બચુભાઈ ને 84હઝારની પાછલી લીડ ફળી

  Keyur Parmar Dahod દાહોદ દેવગઢ બારીયા વિધાનસભા સીટ પર નરેન્દ્ર મોદીએ બચુભાઇ ખાબડ પર વિશ્વાસ કાયમ રાખ્યો અને તેઓને દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા સીટ ઉપર રિપીટ કરિ ફરી મોકો આપ્યો. લોકો ગમ્મે તે કહે પણ ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત હોલ્ડ ધરાવતા બચુભાઈની સામે બીજા ભાજપના ટિકિટ વાંચુંઓ ઝાંખા પડ્યા અને ખાસ કરીને ચોર્યાસી હઝારની પાછલી જંગી જીત પણ આવા સમયમાં સાથ આપું ગઈ. આ નામ જાહેર થતા બચુભાઇ ખાબડ સમર્થકો એક દમ ખુશ થયા હતા જ્યારે તેમની સાથે ટિકિટ ની દાવેદારી કરનાર અન્ય સમારત નારાજ થયા હતા . તો કકહીRead More


દાહોદ જિલ્લા વિધાન સભા સામાન્ય ચૂંટણી અંતર્ગત રાજકીય પક્ષો અને મીડિયા સાથેની બેઠક યોજાઈ

 keyur Parmar – Dahod દરેક પ્રચાર સાહિત્ય ઉપર પ્રિન્ટર અને પ્રકાશકનું નામ તથા નકલોની સંખ્યા ફરજીયાત છપાવવાની રહેશે : જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી જે. રંજીથકુમાર દાહોદ વિધાન સભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ની જાહેરાત તા.૨૫/૧૦/૨૦૧૭ ના રોજ થયેલ છે. તદનુસાર મતદાન તા.૧૪-૧૨-૨૦૧૭ ના રોજ અને મતગણતરી તા.૧૮-૧૨-૨૦૧૭ ના રોજ યોજાશે. આ અંગેનું જાહેરનામું તા.૨૦-૧૧-૨૦૧૭ ના રોજ બહાર પડશે. આ ચૂંટણી સંબંધી ખર્ચ સહિત ચૂંટણી લક્ષી અન્ય જાણકારી માટેની રાજકીય પક્ષ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથેની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી જે. રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જીલ્લા સેવા સદન સભા ખંડ ખાતેRead More


દાહોદ વિધાનસભા બીજેપીના કાર્યાલય નું ઉઘાટન કરવામાં આવ્યુ

     Himanshu parmar Dahod   132 દાહોદ વિધાનસભા બીજેપી ના કાર્યાલય નું ઉઘાટન ભારતમાંતા કી જય ના જયઘોષ સાથે શંકરભાઈ અમલિયાર ના હસ્તે કરવા માં આવ્યુ હતું.       દાહોદ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સંયુકતાબેન મોદી ,શહેર પ્રમુખ કમલેશભાઈ રાઠી, દીપેશભાઈ લાલપુરવાલા, નરેન્દ્રભાઈ સોની, દાહોદ નગરપાલિકા બીજેપી કાઉન્સિલરો, દાહોદ બીજેપી ના કાર્યકર્તાઓ. દાહોદ માહિલમોરચા ની બહેનો તથા મહિલા કાઉન્સિલરો  એ પણ હાજરી આપી હતી.


દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૭માં EVM અને VVPAT મશીનનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું નિદર્શન દ્વારા સમજણ આપવામાં આવી

EDITORIAL DESK – DAHOD   દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૭માં EVM અને VVPAT મશીનનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું નિદર્શન દ્વારા સમજણ આપવામાં આવી હતી. EVM/ VVPAT મશીન દ્વારા રાજયમાં સૌ પ્રથમ વખત મતદાર પોતાના મતનો ઉપયોગ કરશે. દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે મતદાન જાગૃત્તિ આપવામાં આવી. વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ અન્વયે રાજયમાં પ્રથમ વખત EVM સાથે ઉપયોગમાં લેવાનાર VVPAT મશીનનું નિદર્શન જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી દ્વારા જિલ્લા દાહોદ ન્યાયાલય ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં EVM અને VVPAT મશીનનો ઉપયોગ, મતદાન કર્યા પછી નીકળતી કાપલીRead More