June, 2017

 

દાહોદ ખાતે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા (સ્વીપ) કાર્યક્રમ-૨૦૧૭ અંતર્ગત બાઇક રેલી યોજાઇ

EDITORIAL DESK DAHOD. ૨૩૫ બાઇકો સાથે ૪૭૦ નવયુવાઓ મતદાર નોંધણી જાગૃતિ સંદેશો પહોંચાડવા જોડાયા. બાઇક રેલીનું વિધાર્થીઓ, અગ્રણીઓ, નગરજનો, લોકોએ ભાવભીનું અભીવાદન કર્યુ ભારતના ચૂંટણીપંચ દ્વારા  તા. ૧/૧/૨૦૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજયની તમામ વિધાનસભા મતવિભાગની મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે અંતર્ગત દાહોદ જિલ્લાના મતદારોમાં જનજાગૃતિ આવે તે માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી.જે.રંજીથકુમારની અધ્યક્ષક્ષતામાં દાહોદ જિલ્લા સેવા સદન ખાતેથી બાઇકરેલી નીકળી હતી. વરસતા વરસાદના અમીછાંટણા વચ્ચે થનગનતા નવયુવાનો અને તેઓના હાથમાં મતદાર યાદી સુધારણા સંદેશા સાથેના લીધેલ પ્લેકાર્ડ સાથેની બાઇકરેલીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.રંજીથકુમાર,Read More


Dt:24 June, 2017 ”Voice of Dahod” is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, આ સાથે તા: 24-06-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સરકાર દ્વારા અમલી થતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ કે ખાસ ઇવેન્ટ્સ બાદ તે દિશામાં પ્રવર્તતા શૂન્યાવકાશની વાત કરતું ”ડોકિયું” છે. તો સાથે અમરિકા પ્રવાસનો ભાગ-5 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં અલ્લાહને અનુલક્ષીને રચાયેલા કેટલાક ગીતોની સૂચિ છે. આ સિવાય રોકાણ સંદર્ભે માર્ગદર્શન આપતી સમીર દેસાઈ લિખિત ગેસ્ટ કોલમ અને ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સિવાય દાહોદના વિવિધ સમાચાર વાંચવા માટે તા:24-6-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે. ​ Regards……આભાર…. GopiRead More


દાહોદની નજમી મસ્જિદ ખાતે વ્હોરા સમાજ દ્વારા ઈદના પ્રસંગે મિલન સંમ્મેલન કાર્યક્રમ રાખવામાં આવ્યો

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની નજમી મસ્જિદ ખાતે વ્હોરા સમાજ દ્વારા ઈદના પ્રસંગે મિલન સંમ્મેલન કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આદિજાતિ મંત્રી જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લાના કલેક્ટર રંજિથકુમાર, ચીફ ઓફિસર રાયચંદાની, પ્રભારી અમિત ઠાકર, નગરપાલિકા ઉપપ્રમુખ ગુલશન બચાણી, પોલીસ અધિકારીઓ, GEB નાં કર્મચારીઓ, ભાજપનાં હોદ્દેદારો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વ્હોરા સમાજના આગેવાનો દ્વારા તમામ મહેમાનોને તુલસીજીના છોડ આપી ઈદ મુબારક પાઠવવામાં  આવી હતી. વધુમાં આ પ્રસંગે વ્હોરા સમાજના આમિલ સાહેબે બધાને ઈદ મુબારક પાઠવી હતીRead More


દાહોદ જિલ્લમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળી

  KEYUR PARMAR – DAHOD દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવે શ્રી રણછોડ રાયજીના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંત સિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા કલેકટર  જે. રંજીથકુમાર, પ્રભારી અમીત ઠાકર, સુધીર લાલપુરવાળા, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ પર્વત ડામોર, દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન  મોદી, ઉપપ્રમુખ ગુલશન બચ્ચાની તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પહેલા શ્રી ભગવાન જગન્નથજીની આરતી આ તમામ મહાનુભાવોએ કરી અને ત્યાર બાદ આરતી કરી અને ભગવાનની રથયાત્રાને આગળ વધારવા માટે બુહારી કરી અને પછી દોરડા વડેRead More


દાહોદ શહેરનો સ્માર્ટ સિટીના ત્રીજાં તબકકામાં સમાવેશ થતા લોકોએ કેન્દ્રીય આદિજાતીના રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોરનો હર્ષોલ્લાસની સાથે આભાર માન્યો

KEYUR PARMAR  – DAHOD    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેરનું દાહોદમાં નગરપાલિકા પાલિકા ચોક ખાતે આજનો રોજ સાંજના 07:00 કલાકે એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી જસવંતસિંહ ભાભોરે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે આપણા દેશનાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનો, આનંદીબેન પટેલનો, અમીત શાહનો તથા સંસદીય કાર્યમાં મંત્રી વૈંકયા નાયડુનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ બધા મહાનુભાવોની મહેનત થકી જ દાહોદ સ્માર્ટ સિટીની હરોળમાં આવવાનો મોકો મળ્યો છે. વધુમાં દાહોદ જિલ્લાના સમાહર્તા કે. રંજીથકુમારે કહ્યુંRead More


દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્રીય આદિજાતી રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોર, ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખે દિલ્હી ખાતે સંસદીય કાર્યનાં મંત્રી વૈંકયા નાયડુ સાથે મુલાકાત કરી

KEYUR PARMAR – DAHOD દાહોદ શહેરને પ્રથમ 100 સ્માર્ટ સિટીમાં સામેલ કરાયા બાદ દાહોદને ત્રીજા તબક્કામાં સામેલ કરવા તા.19/06/2017 સોમવારના રોજ કેન્દ્રીય આદિજાતિ વિકાસના રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર, ચીફ ઓફીસર પ્રકાશ રાયચંદાની, નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી, કાઉન્સિલર ભાવનાબેન વ્યાસ તથા ઈન્જિનીયર આશિષ રાણા દિલ્હી ખાતે સંસદીય બાબતોના મંત્રી વૈંકયા નાયડુ સાથે મુલાકાત કરવા રવાના થયા હતા અને તા.20/062017 મંગળવારે સંસદીય કાર્યના મંત્રી વૈંકયા નાયડુ જોડે મુલાકાત કરી દાહોદને સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી, ત્યારે વૈંકયા નાયડુએ આ બાબતે અમો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જોડે ચર્ચા વિચારણાRead More


દાહોદ નગરપાલિકા વિસ્તારની પડાવ અને દોલતગંજ પ્રા.શાળામાં ૭૧ બાળકોને ધો. ૧ માં પ્રવેશ અપાવતા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ

EDITORIAL DESK – DAHOD કોઇપણ વ્યક્તિ, કુટુંબ કે સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણ અતિઆવશ્યક છે, બાળકના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ વાલી શિક્ષક અને સમાજના હાથમાં રહેલું છે. : પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની જ્યોતના પ્રકાશને વધુને વધુ પ્રકાશિત કરવા માટે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાજ્ય વ્યાપી ત્રણ દિવસ માટે દર વર્ષે યોજવામાં આવે છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં પડાવ અને દાહોદ અનાજ મહાજન ગૌશાળા દોલતગંજ કુમાર શાળા શહેરી વિસ્તારના ૭૧ બાળકોને ધો. ૧ માં પ્રવેશ રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે કુમ કુમ તિલક,Read More


દાહોદ ખાતે આજે વહેલી સવારે 6.30 કલાકે પોલીસ પરેડ ગાઉન્ડ ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું કેન્દ્રીય આદિજાતિ મંત્રી જસવંતસિંહના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું

KEYUR PARMAR – DAHOD 21 જૂને એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતના લોકલાડીલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટેનો ભગીરથ પ્રયાસ આજે સમગ્ર વિશ્વંમાં જોવાઈ રહ્યો છે અને માત્ર ભારતમાં જ નહિ સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાય છે. જેના ભાગ રૂપે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે વહેલી સવારે 6.30 કલાકે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લા કલેકટર જે. રંજીથકુમાર, ડી.ડી.ઓ. સુજલ મયાત્રા તેમજ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદRead More


દાહોદનાં હાર્દ સમા છાબ તળાવનું સફાઈ કામ શરુ કરવામાં આવ્યું

KEYUR PARMAR – DAHOD   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેર દાહોદનાં હાર્દ સમા છાબ તળાવનું સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું. આ ભગિરથ કાર્ય દાહોદ જિલ્લા કલેક્ટરની દેખરેખમાં ખુબજ ટ્યુનિંગથી શરૂ થયું છે. છાબ તળાવની સફાઈ માટે કલેક્ટરશ્રીનાં આદેશ અનુસાર સૌ પ્રથમ તો તળાવમાં જે સિંગોડાના વેલા છે તે JCB ની મદદથી સાફ કરવામાં આવ્યા, ત્યારબાદ કિનારા ઉપરના પગથિયા મોટર પંપ વડે ધોઇને સાફ કરવામાં આવ્યા. હવે જોવાનું એ રહ્યુ કે દાહોદની જનતા ફરવા માટેની શોખીન જ્યારે તળાવ કિનારે ફરવા જશે અને ત્યાં નજીકમાં જ રાત્રી બજાર આવેલુ છે તોRead More


દાહોદનાં હેમંત ઉત્સવ બજારમાં સંત નિરંકારી મંડળ દ્વારા બાળ સંત સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગત રોજ તા.18/06/2017 રવિવારે ભગિની સમાજ પાછળ દાહોદ નગરમાં પાલિકા દ્વારા તૈયાર કરાયેલ હેમંત ઉત્સવ બજારમાં સંત નિરંકારી મંડળ દ્વારા બાળ સંત સમાગમ સવારે 10:00 કલાક થી બપોરના 02:00 કલાક સુધી આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં બાળકોએ શાંતિ, પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. જેમાં દાહોદ, ગોધરા, વડોદરા, પટીયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોએ ભાગ લીધો અને ભકિત રસ પીરસ્યો હતો આ કાર્યક્રમ અમદાવાદથી પધારેલ બહેન વિણા કટારીયાજી નાં સાનિધ્યમા સંપન્ન થયો હતો.