Sunday, May 21st, 2017

 

20’17 ”Voice of Dahod” is now online on www.dahod.com

નમસ્કાર, તા:20-05-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, દાહોદની ગરમી અને તેના ભૂતકાળની સ્મૃતિઓ સાથે વણાયેલું છે. સાથે રસપ્રદ વાર્તા સાથે દેવિકા ધ્રુવ નામે લેખિકાની રેશનાલિસ્ટ શ્રી ગોવિંદભાઈ મારુના બ્લોગ ઉપરથી વાંચતા જ ગમી ગયેલી વાત છે. આ સિવાય સપ્તાહના સાત રંગ અને ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 20Read More