Monday, May 1st, 2017

 

29 April’s (2017) ”Voice of Dahod” is now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, ઉનાળાની ઋતુના વેકેશનના મસ્ત મજાના માહોલની આપ સહુને દિલી શુભકામનાઓ… આ સાથે તા: 29 એપ્રિલ, 2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં વેકેશન સ્પેશ્યલ ડોકિયું, ગીતગુંજન, આસામ પ્રવાસનું વર્ણન ધરાવતી ”રખડપટ્ટીનો નિજાનંદ” જેવી કૉલમ્સ છે. સાથે જ અસ્થમા દિન નિમિત્તે ડો પાર્થ શાહ લિખિત વિશેષ લેખ છે. તો અહીં દાહોદના અનેક માહિતીપ્રદ સમાચાર છે. આપના પ્રિય સાપ્તાહિક ‘વોઇસ ઓફ દાહોદ’નું અત્રે માત્ર ટ્રેલર છે, આપ તેને www.dahod.com ઉપર પૂરેપૂરું માણી શકો છો. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111Read More