April, 2017

 

FW: New ”Voice of Dahod” (08-04-’17) is Now online on www.dahod.com

નમસ્કાર, તા:08-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”,આગ્રાના સુખ્યાત તાજમહેલના તાજેતરના પ્રવાસ બાદ તેની માહિતી સાથે લખાયેલું છે. સાથે રસપ્રદ શૈલીમાં આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો ભાગ-5 છે. આ સિવાય ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ છે તો વ્હોટ્સ એપની રામાયણ વિષયક ગેસ્ટ કોલમ પણ છે. તો સાથે સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 08 એપ્રિલ,Read More


દાહોદમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન ની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ

KEYUR PARMAR – DAHOD BUREAU શ્રી મહાવીર સ્વામી ભગવાનની આજે 2615મી જયંતિ છે. સમગ્ર ભારતના જૈનો આજે જયારે શ્રી મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતી ઉજવી રહ્યા છે ત્યારે દાહોદમાં ગઈ કાલથી આ ઉજવણી શરુ થઇ હતી. અને જેના ભાગ રૂપે કાલે સાંજે સ્વામી વાત્સલ રાખવામાં આવ્યું હતું ત્યાર બાદ તરતજ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહાવીર સ્વામી ભગવાન વિષે અલગ અલગ ભાગ તેમના જીવન ચરિત્ર ઉપર ભજવવામાં આવ્યા હતા અને તેમના જન્મથી માંડી ને દેવલોક સુધીના તમામ જીવન પર્યાય દોહરાવ્યા હતો. આજે વહેલી સવારે શ્રી ચિંતામણી જૈન દેરાસર ખાતેRead More


દાહોદના લીમખેડાના ચીલાકોટમાં દીપડો એક વૃદ્ધ ને ઘાયલ કરી ઘરમાં ઘૂસ્યો

KEYUR PARMAR DAHOD દાહોદ ના લીમખેડાના ચીલાકોટમાં દીપડાએ એક વૃદ્ધ ને ઘાયલ. કરી ઘરમાં ઘૂસ્યોદાહોદના લીંખેડાના ચીલાકોટા ગામે 70 વર્ષીય વૃદ્ધ આંબા ની ચોકીવકર્તા હતા ત્યારે બાજુમાં કોતર હોવાના કારણે દીપડો પાણી પીવા આવતા વૃદ્ધ ને એકલા જોઈ તરાપ માર્ટા વૃદ્ધ ઇજાગ્રસ્ત થયો હતો અને તેને દવાખાને સારવાર માટે ખસેડાયો હતો જયારે દીપડો ચીલાકોટના એક ઝૂંપડામાં ઘુસી ગયો હોઈ વનવિભાગ ની ટિમ તેને પકડવા માટે ભારે માસકાત કરી રહી છે. હાલ દીપડો હમણાં સુધી એ ઝુપમાજ સંતાઈ ને બેઠેલો છે


દાહોદ જિલ્લાની ૮૪ ગ્રામ પંચાયતોની આજ રોજ ચુંટણી યોજાશે. તંત્ર દ્વારા તૈયારીને ગઈ કાલે આખરી ઓપ અપાયો

KEYUR PARMAR – DAHOD BUREAU આજ રોજ તા. ૦૮/૦૪/૨૦૧૭ શનિવારના રોજ ૯૩ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર હતી પરંતુ ૯ પંચાયતો સમરસ જાહેર થતાં ૮૪ ગ્રામ પંચાયતો માટે આજ રોજ ચુંટણી યોજાનાર છે. જેમાં ગઈ કાલે દાહોદ જિલ્લાના ચુંટણી અધિકારી ના માર્ગદર્શન હેઠળ સંવેદન અને અતિસંવેદનશીલ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નીનામાંની દેખરેખ હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દાહોદ તાલુકામાં ૭, ગરબાડા તાલુકામાં ૪, ઝાલોદ તાલુકામાં ૧૧, ફતેપુર તાલુકામાં ૨૨, દેવગઢ બારિયા તાલુકામાં ૮ અને ધાનપુર તાલુકામાં ૧૨ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે પૂરતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. જીલ્લામાં અતિસંવેદનશીલ વિસ્તારRead More


દાહોદ જિલ્લાના ખરોડ ગામે આજે નવસર્જન આદિવાસી અધિકાર સભા યોજાઈ

HIMANSHU PARMAR – DAHOD દાહોદ જિલ્લાના ખરોડ ગામે આજે અંબાજી પછી બીજી આદિવાસી નવસર્જન આદિવાસી અધિકાર સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસ દ્વારા બેનર અને હોર્ડિંગ્સમાં ફરીથી મોટો ફોટો ઇન્દિરા ગાંધીનો લગાવતા આ ચર્ચા સમગ્ર જિલ્લામ વેગ પકડ્યો હતો. અને આ સભામાં ભાષણ કરતી વખતે દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા અને દાહોદ કોંગ્રેસના માજી સાંસદ સોમજીભાઈ ડામોરે કહયુ હતું કે પેલા ખાખી ચડ્ડી વાળા આવે તો એમને મારીને ચડ્ડી કાઢીને ભગાડજો એ નવરા ઘુંટાઈ કરવા આવેછે અને તેમને ગામ માં પણ પહેવા ની દેતા અને સોમજીભાઈ ડામોરે તો નરેન્દ્ર મોદી અનેRead More


દાહોદના ઈન્દોર રોડ પર આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામી નારાયણનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાયો.

KEYUR PARMAR – DAHOD BUREAU   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે ઈન્દોર રોડ પર આવેલ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા સ્થપાયેલ ભગવાન શ્રી સ્વામી નારાયણ મંદિરમાં તા.૦૫/૦૪/૨૦૧૭ બુધવાર એટ્લે કે ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન શ્રી સ્વામી નારાયણની જન્મજયંતિ ખૂબ જ ધામધુમ પૂર્વક સેંકડો હરિભક્તો દ્વારા ઉજવવામાં આવી. આ પ્રસંગે વિવિધ પ્રવચન માળા, કીર્તન ભક્તિ, તેમજ ભગવાન શ્રી સ્વામી નારાયણ ની એનિમેશન ફિલ્મ દ્વારા તેમના પ્રગટ્યના હેતુ, કાર્યો, સાધના, વગેરે ઉપર સચોટ રીતે પ્રકાશ પાથરવામાં આવ્યો હતો. આજ રોજ મર્યાદા પુરસોત્તમ શ્રી રામ ભગવાનો જન્મ બપોરના ૧૨:૦૦ કલાકે થયોRead More


દાહોદ જિલ્લામાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ઠેર ઠેર શોભા યાત્રા કાઢી રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લામાં દર વર્ષની જેમ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રામ નવમીની જિલ્લાના મુખ્ય મથક દાહોદ અને તાલુકા મથક ઝાલોદ, ફતેપુરા, દેવગઢ બારીયા, સુખસર અને સંજેલીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં દાહોદ વિશ્વ હિન્દૂ પરિષદ સંચાલિત શ્રીરામજી મંદિર ખાતે સવારે વહેલા પૂજા કરવામાં આવી ત્યારબાદ ભેગા મળી અને મંદિરેથી શોભાયાત્રા  કાઢવામાં આવી હતી. આ શોભા યાત્રામાં વિશ્વ હિન્દૂ પરિષદના દાહોદ જિલ્લાના મંત્રી, વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દળના અધ્યક્ષ, ગૌ રક્ષાના અધ્યક્ષ તેમજ આમંત્રિત મેહમાનો તથા વિશ્વ હિન્દૂ પરિષદના  કાર્યકર્તા મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતાRead More


દાહોદનાં સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા શ્રી રામયાત્રા સેવા સમિતિ દ્વારા ભગવાન રામની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જીલ્લાનાં દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ભગવાન શ્રી રામના જન્મોત્સવ શ્રી રામનવમી તા:05/04/2017 બુધવારે બપોરે ૩:૩૦ કલાકે ઠક્કરફળિયા રાજરાજેશ્વર મહાદેવ મંદિર, રાજસ્થાન પંચાયત ભવનથી શ્રી રામયાત્રાનું સંસ્કાર સોશ્યલ ગ્રુપ, શ્રી રામયાત્રા સેવા સમિતિ તથા વિવિધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક મંડળો દ્વારા ભેગા મળી એક ભવ્ય યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના તમામ સમાજ, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક સંગઠનો તથા શહેરના તમામ શ્રી રામભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. યાત્રા દરમ્યાન સૌ પ્રથમ ઘોડા પર સનાતન ધર્મનું ઘ્વજ ત્યારબાદ બેન્ડબાજા સાથે શ્રી રામRead More


દાહોદની નગર પાલિકાના વોર્ડ નંબર–૯ની પેટા ચુંટણીમાં ભાજપનો 1134 મતે વિજય, ભાજપે પોતાની બેઠક જાળવી રાખી

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરમાં તા.૦૨/૦૪/૨૦૧૭ રવિવારના રોજ બાળકોના ક્રાઇટેરિયાના કારણે નગર પાલિકાના વોર્ડ નંબર ૯માં પેટા ચુંટણી યોજાઇ હતી જેમાં ફક્ત કોંગ્રેસ અને ભાજપ એમ ૨ પક્ષના ઉમેદવાર ઊભા રહ્યા હતા. તેની મત ગણતરી આજ રોજ તા.૦૫/૦૪/૨૦૧૭ બુધવારના રોજ પોલિટેકનિક કોલેજ ખાતે થઈ હતી. તેમાં કોંગ્રેસનાં યોગેશભાઈ અપસિંગ સંગડિયાને પહેલા રાઉન્ડની મત ગણતરીમાં ૨૯૩ અને બીજા રાઉન્ડમાં ૬૫૬ એમ કુલ ૯૪૯ મત મળ્યા હતા જેની સામે ભાજપના રાજુભાઇ લાલાભાઈ પરમારને પહેલા રાઉન્ડની મત ગણતરીમાં ૧૦૪૮ અને બીજા રાઉન્ડમાં ૧૦૩૫ એમ કુલRead More


Voice Of Dahod April 2017 is Now Online

સહુ દાહોદીયનોને નમસ્કાર, આજનું તા:01-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે આપ સમક્ષ પ્રસ્તુત છે. એપ્રિલ માસના પ્રારંભે દાહોદ ભગિની સમાજને પ્રાપ્ત “વૈશ્વિક એપ્રિલીયન ઉજવણી” સંદર્ભેની સિધ્ધિનું ”ડોકિયું” પ્રસ્તુત છે. તો ”રખડપટ્ટીનો નિજાનંદ”માં આ વખતે આસામ તરફના ઉત્તરપૂર્વના પ્રવાસના ભાગ:4 નું રસપ્રદ વર્ણન છે. અહીં ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપને આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા:01 એપ્રિલ, 2017Read More