Tuesday, April 25th, 2017

 

22-04-2017 ”Voice Of Dahod” is Now online on www.dahod.com

નમસ્કાર, તા:22-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, દાહોદને પ્રાપ્ત થયેલ કડાણા યોજના અને પાટાડુંગરી વિશેની માહિતી સાથે લખાયેલું છે. સાથે રસપ્રદ શૈલીમાં આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો ભાગ-7 છે. આ સિવાય સપ્તાહના સાત રંગ અને ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે જગદગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી જન્મજયંતિ ઉજવણી, પતંજલિ યોગ શિબિર, દ્રષ્ટિ નેત્રાલયની રજત જયંતિ સહિતના દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.comRead More