March, 2017

 

દાહોદમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

દાહોદમાં ચેટીચંદ નિમિત્તે સિંધી ભાઈઓ તથા બહેનોએ દાહોદ ઝુલેલાલ સોસાયટી ખાતે આવેલ શ્રી  ઝુલેલાલ સંતના મંદિરે સવારથી જ પૂજા અર્ચનામાં લાગી ગયા હતા. ઝુલેલાલ સંતનું મૂળ નામ ઉદેરોલાલ હતું પણ તેઓ પાછળથી “ઝુલેલાલ” ના નામથી ઓળખાય તેઓએ સિંધી સમાજને પાકિસ્તાનમાં  સમાજના ત્રાસ અને ધર્મ પરિવર્તનથી બચાવ્યા હતા અને તેમની રક્ષા પણ કરી હતી. જેના માટે આજે આ સંત ઝુલેલાલ ભગવાન રૂપી પૂજાય છે. અને આ તહેવાર સિંધી ભાઈ – બહેનો મનાવે છે. દાહોદમાં ઝુલેલાલ સોસાયટીમાં બપોરે મહાઆરતી કરાઈ હતી અને ત્યારબાદ ભંડારો રાખવામાં આવ્યો હતો અને ભંડાર બાદ શોભા યાત્રાRead More


New ”Voice Of Dahod” of 25th March & 18th March, ’17 is Now Online on www.dahod.com

Two Voice of Dahod’s from 25th March & 18th March, ’17 is Now Online on www.dahod.com નમસ્કાર, તા:18-03-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. જસ્ટ હોળીનું પર્વ સમાપ્ત થયું. દરેક તહેવાર વખતે એવું લાગે છે કે તહેવારોનું મહત્વ ઘટતું જાય છે. આ વખતનું ”ડોકિયું”,બસ આ જ વિચારને લઈને લખાયેલું છે. ”પ્રકીર્ણ” ની જગાએ શ્રીમતિ ઉષા અજયકુમાર દેસાઈ લિખિત આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો ભાગ-2 છે. આ સિવાય સપ્તાહના સાત રંગ , ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. અત્યારે ધો: 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓRead More


દાહોદમાં પ્રથમ વખત ભગવાન શ્રી ગણેશજીની થીમ ઉપર ૧૦૮ KALA VINAYAKAA ના નામથી પેઇન્ટિંગ આર્ટ પ્રદર્શની યોજાઈ

HIMANSHU PARMAR – DAHOD દાહોદમાં પ્રથમ વખત પેઇન્ટિંગ આર્ટ પ્રદર્શની યોજાઈ જેમાં ભગવાન શ્રી ગણેશજીની થીમ ઉપર ૧૦૮ KALA VINAYAKAAના નામથી આ પ્રદર્શની રાખવામાં આવી હતી. આ પ્રદર્શનીમાં ગુજરાત અને સમગ્ર ભારતમાંથી કુલ ૧૦૮ ચિત્રકારોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શની હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિરની સામે રાખવામાં આવી છે અને તે ઇન્ડિયન કન્ટેમ્પરરી બેઝ્ડ છે. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન દાહોદની ભગિની સમાજના પ્રમુખ શ્રેયાબેન શેઠ, અતુલભાઈ પાડીઆ અને જયરાજ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીને સારો પ્રતિષાદ મળ્યો હતો અને દાહોદ ના ચિત્ર રસિકો અને કલાકારો તેમજ સામાન્ય લોકો પણRead More


ચાલો ચાલો કર્ણાવતી વિરાટ હિન્દૂ સમ્મેલ ડો.પ્રવીણ તોગડીયા

Add vhp sammelan


MrutyuNondh of Krushnadas Shobharam Desai of Vachla Faliya

*દાહોદ વચલા ફળિયાના નિવાસી શ્રી કૃષ્ણદાસ શોભારામ દેસાઈનું આજે તા: 24-0-3-2017 ના રોજ અવસાન થયું છે. વડોદરા સ્થિત શ્રી નિલેશભાઈ તથા શ્રી દિપેશ(ટપુ) દેસાઈના પિતાશ્રી કૃષ્ણદાસ દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


દાહોદ ના ઝાલોદની ચિત્રોડિયા શાળામાં અરવલ્લી ACB ના હાથે રૂ.80000/- લેતા આચાર્ય રંગે હાથ ઝડપાયા

KEYUR PARMAR  DAHOD દાહોદના ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા શાળામાં શિક્ષણ ખાતામાંથી  ઓર્ડર લઇ વિજય પરમાર રહેવાસી વાળેલી ફાર્મ ડીસા ના શાળામાં હાજર થવા ગયા હતા ત્યાં તેઓને 11 ધોરણમાં ભણાવબાનું હતું અને તેઓ ને સંચાલક નંદલ અને મેનેજિંગ ડિરેક્ટર ને મળવાનું જણાવ્યું હતું અને ત્યાંથી તેઓ ને હાજર કરવામાં ગલ્લા ટલ્લા કરી બહાના કાઢવામાં આવતા તેઓ વતં પરત જતા રહ્યા હતા. અને ત્યાંથી વિજય પરમારે ફોન ઉપર વાત કરી મને હાજર કરો તો આયુ એમ બધી વાતો 5 થી 7 દિવસ ચાલી પછી આજ વિજયભાઈ હઝાર થયા અને તેઓ એ માંગણીRead More


દાહોદમાં એક પેટ્રોલ પંપના માલિકની 7 કરોડની બિનહિસાબી અવાકનું સેટલમેન્ટ કરવા રૂ.65 લાખ માંગી અને લેવા આવનાર આઈ.ટી અધિકારી દિનેશ મીના અને અન્ય ત્રણ સામે એ.સી.બી.ની ટ્રેપ

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદમાં બધા ઉપર રેડ પડી સપાટો બોલાવતા ઈન્ક્મટેક્સ અધિકારી 65 લાખની લાંચ માંગતા તેઓના ઉપર એ.સી.બી. નો સપાટો. એક તરફ જયારે વડા પ્રધાન ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો કરી રહ્યા છે ત્યારે જો વાડજ ચીભડાં ગળતી હોય તેમ ઈન્ક્મટેક્સના અધિકારીઓ જ આટલી મોટી રકમ માંગી અને તેમના ભંડાર ભરતાં રહેશે તો તેમને કોણ પકડશે એવો એક યક્ષ પ્રશ્ન આજે દાહોદમાં ઉઠવા પામ્યો છે. જયારે દાહોદમાં ઈન્ક્મટેક્સ અધિકારી દિનેશ મીના પોતેજ એ.સી.બી. ના છટકામાં ફસાયા છે. પોતાની ફરજકાળ દરમિયાન મોટે ભાગે ટેબલ નીચેના વ્યવહારો થકી લાખો રૂપિયાનીRead More


બીજી પુણ્ય તિથિએ હાર્દિક શ્રધ્ધાંજલિ

  EDITORIAL DESK – DAHOD   બીજી પુણ્ય તિથિએ હાર્દિક શ્રધ્ધાંજલિ


ગરબાડાનાં જેસાવાડા ગામમાં ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

GIRISH PARMAR – Jesawada, Dahod. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં જેસાવાડા ગામમાં આજ રોજ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરબાડા તાલુકાનાં જેસાવાડા, વડવા, આંબલી, છરછોડા, નેલસુર, વજેલાવ, ચીલાકોટા, બાવકા ઉપરાંત અન્ય ગામોના લોકો હજારોની સંખ્યામાં આ ઢોલ મેળામાં આવ્યા હતા અને મેળાનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષોથી ચાલતી આવતી જૂની આદિવાસી સમાજની પરંપરા મુજબ જ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વર્ષોથી બહારગામ મજૂરી અર્થે ગયેલા લોકો હોળી જેવા પાવન ત્યૌહાર પર પોતાના વતન પરત આવેલા લોકો પણ આ મેળાની રાહRead More


દાહોદનાં દેવગઢ બારિયા દુષ્કકર્મ મામલો : સરકારી વહીવટી તંત્ર દ્વારા કેશ ઝડપથી ચલાવવા હાંકલ, બંને પિડિતાઓને રૂપિયા 20 – 20 હજારની પ્રાથમિક સહાય

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ગેંગ રેપમાં આજે પોલીસે 5 આરોપીઓ ને રજુ કરીને 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા અને અન્ય આરોપી ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટર ભવન ખાતે આજે સાંજે 5.00 વાગે પત્રકાર વાર્તા રાખી હતી અને જેમાં જિલ્લા કલેક્ટર એલ.પી. પાડલીયા, પ્રાંત અધિકારી પદ્મરાજ ગામીત,દાહોદ જિલ્લા અધિક્ષક મનોજ નિનામા,  મામલતદાર ખરાડી, નાયબ માહિતી નિયામક નલીન બામાણિયા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ બંને પીડિતાઓને સરકારી સહાયના રૂપેRead More